પેટ્રોલ ડીઝલના રેટમાં થયા ફેરફાર? જાણો તમારા શહેરના ભાવ, શું થયો ફેરફાર??

પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લો મોટો ફેરફાર ૨૨મી મેના રોજ થયો હતો કેન્દ્ર સરકારે ૨૧મીના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકસાઈઝ ડયૂટીમાં ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કે વધારો જોવા નથી મળ્યો પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ને સતત વધઘટ થતી જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય કાચા તેલના બજારની વાત કરીએ તો બેરલ ૧૨૦ ડોલર ની આસપાસ તેનો ભાવ જોવા મળી રહ્યો છે. દેશના મુખ્ય શહેરો દિલ્હી મુંબઈ કોલકત્તા ચેન્નઈ અમદાવાદ જેવા મોટા શહેરોમાં જૂના ભાવે તેલ વેચાઈ રહ્યું છે દેશની રાજધાની દિલ્હી ની વાત કરીએ તો પેટ્રોલ 97 રૂપિયા જ્યારે ડીઝલ ન્યુ રૂપિયા પ્રતિ લીટર ના ભાવે વેચાઇ રહ્યું છે.

મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111 રૂપિયા જોવા મળી રહી છે જ્યારે ડીઝલની કિંમત 97 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 120 આજુબાજુ છે અને આ ભાવ સતત વધઘટ થઇ રહ્યા છે પરંતુ ભારતમાં હજી પેટ્રોલ-ડીઝલ નાવમાં મોટો ઉતાર-ચડાવ આવ્યો નથી છેલ્લા અંદાજે ૨૫થી ૨૬ દિવસમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.

ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો હોવા છતાં પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલની ભાવ હજુ પણ સ્થિર છે તેનું એક મહત્વનું કારણ રસિયા તો મળી રહ્યું છે. ભારત રશિયા પાસેથી અત્યારે હાલમાં ખૂબ જ સસ્તા ભાવે ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યું છે અને આ જ કારણ છે કે વિશ્વનો માર્કેટમાં મોટો ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે છતાં પણ દેશમાં કોઈ પણ તેની અસર જોવા મળી રહી નથી. વાત કરે તો ભારતે મે 2022માં રશિયા પાસેથી 2.5 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. જે દેશના કુલ આયાત ના લગભગ ૧૬ ટકા જેટલું ક્રૂડ ઓઈલ છે.

દેશના મુખ્ય ચાર મહાનગરના પેટ્રોલ-ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ 97 ડીઝલ રૂપિયા છે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૨ રૂપિયા ત્યારે ડીઝલ 95 રૂપિયા. મુંબઈમાં 111 પેટ્રોલનો ભાવ ડીઝલ 97 રૂપિયા અને કલકત્તામાં 106 પેટ્રોલ જ્યારે ડીઝલ 93 રૂપિયા પ્રતિ લિટર વિચાર્યું છે. અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલમાં 97 અને 92 રૂપિયા જ્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ 96 રૃપિયા અને ડીઝલનો 92ભાવ રૂપિયા વડોદરામાં ડીઝલ 93 રૂપિયા જ્યારે પેટ્રોલ 96 રૂપિયા સુરત શહેરમાં 96 રૂપિયા પેટ્રોલ અને 92 રૂપિયા ડીઝલના ભાવ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *