વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ ની કિંમત સતત વધારો થઈ રહ્યો છે જાણો પેટ્રોલ ડીઝલના ભાવમાં આની શું અસર પડી…
વિશ્વ બજારમાં રોડ ઓઇલ ના ભાવ માં સતત વધારો થયો છે જેના કારણે સ્થાનિક કંપનીઓમાં પણ દબાણ વધ્યું છે જોકે હાલ રાહતની વાત તો એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો નથી. ઓલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા શુક્રવારના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે મુંબઈ સિવાય ડીઝલના ભાવમાં બે મહિનાથી કોઈ મોટા આંકડામાં ફેરફાર થયો નથી મુંબઈમાં તેઓની કિંમતો પર ટેક્સ ઘટાડવામાં આવ્યો હતો.
ક્રૂડ ઓનલાઈન સપ્લાય પર ભાવ વધારાને કારણે ખૂબ જ મોટી અસર પડી છે બુધવારના રોજ વિશ્વ બજારમાં બેસ્ટ ક્રુડ ઓઇલ 106 ડોલર ઉપર ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે ડબલ્યુ આઈ ટી માં પણ વધારો થયો હતો જેમ ગઈકાલે 96 ડોલર હતું તે આજે 97 ડોલર પર પહોંચી ગયું છે.
ભારત ક્રૂડ બાસ્કેટ પર બેસ્ટ ગ્રુપની ભાવની અસર દેખાઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી કાચા તેલમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને આ સાથે બેસ્ટ ક્રૂડ ઓલ સતત બેરલ દીઠ 100 ડોલરથી ઉપર જાય છે ત્યારે નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે ક્રૂડ ઓઇલના પુરવઠામાં ચિંતા ક્રૂડના ભાવમાં વધારો વધારો વધારો કરી રહી છે જ્યાં મંદીના ભયમાં ભાવ ઘટાડો પણ આવી શકે છે.
આજના પેટ્રોલના ભાવ દિલ્લી: 96.72 રૂપિયા મુંબઈ: 106.31 રૂપિયા કોલકત્તા: 106.03 રૂપિયા ચેન્નઈ: 102.63 રૂપિયા ગાંધીનગરઃ 96.63 રુપિયા અમદાવાદઃ 96.42 રુપિયા રાજકોટઃ 96.19 રુપિયા સુરતઃ 96.31 રુપિયા વડોદરાઃ 96.54 રુપિયા બેંગલુરુ: 101.94 રૂપિયા ગુરુગ્રામ: 97.18 રૂપિયા કેરળ: 117.17 રૂપિયા જયપુર: 108.48 રૂપિયા નોઈડા: 96.79 રૂપિયા લખનઉ: 96.57 રૂપિયા તિરુવનંતપુરમ: 107.71 પોર્ટબ્લેર: 84.10 રૂપિયા પટના: 107.24 રૂપિયા ભુવનેશ્વર: 103.19 રૂપિયા ચંદીગઢ: 96.20 રૂપિયા હૈદરાબાદ: 109.66 રૂપિયા.
આજના ડીઝલના ભાવ દિલ્લી: 89.62 રૂપિયા મુંબઈ: 94.27 રૂપિયા કોલકત્તા: 92.76 રૂપિયા ચેન્નઈ: 94.24 રૂપિયા ગાંધીનગરઃ 92.38 રુપિયા અમદાવાદઃ 92.17 રુપિયા રાજકોટઃ 91.95 રુપિયા સુરતઃ 92.07 રુપિયા વડોદરાઃ 92.28 રુપિયા બેંગલુરુ: 87.89 રૂપિયા ગુરુગ્રામ: 90.05 રૂપિયા કેરળ: 103.93 રૂપિયા જયપુર: 93.72 રૂપિયા નોઈડા: 89.96 રૂપિયા પ્રતિ લિટર લખનઉ: 89.76 રૂપિયા તિરુવનંતપુરમ: 96.52 રૂપિયા પ્રતિ લિટર પોર્ટબ્લેર: 79.74 રૂપિયા પ્રતિ લિટર પટના: 94.04 રૂપિયા પ્રતિ લિટર ભુવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લિટર ચંદીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લિટર હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લિટર