આજે શું થયા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર? વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયો ઘટાડો

ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કર્યા બાદ હવે વૈશ્વિક crude oil બજારમાં થયો મોટો ઘટાડો. ગ્લોબલ માર્કેટ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે શનિવાર ના રોજ સરકારી ઓઈલ કંપનીઓ એ પેટ્રોલ-ડીઝલના ભાવ નવા જાહેર કરી દીધા છે તમને જણાવી દઈએ કે બેટ ક્રૂડ ઓઈલનો ભાવ અત્યારે ૧૧૯ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો હતો પરંતુ તેમાં પણ હવે ભાવ નીચે ઉતરી ગયા છે.

આ ભાવ નીચે ઉતરવાનું એક કારણ એ પણ છે કે અમેરિકન કેન્દ્રીય રિઝર્વ બેંક તરફથી ૦.૭૫ ટકા વ્યાજ દરમાં વધારો કરવાને કારણે વિશ્વ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતમાં અસર થઇ છે. ક્રૂડ ઓઈલ અત્યારે 118.9 ડોલર પર આવી ગયો છે. આ બધાની વચ્ચે અત્યાર કરો નાં ભાવ જાહેર થયા છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આ પ્રમાણે છે અમદાવાદ શહેરમાં 96.43 સુરત શહેરમાં 96.31 વડોદરામાં ૯૬.૬૩ જ્યારે રંગીલા રાજકોટમાં 96.19 પ્રતિ લિટર પેટ્રોલ નો રેટ જોવા મળી રહ્યો છે. મહાનગરમાં ડિઝલના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 92.7 પ્રતિ લિટર વડોદરામાં 91.4 સુરતમાં 92.7 જ્યારે રાજકોટમાં 91.95 નો ભાવ જોવા મળી રહ્યો છે.

પેટ્રોલ ભાવ: દિલ્લી : 96.72 રૂપિયા પ્રતિ લિટર મુંબઈ 111.35 રૂપિયા કોલકત્તા 106.03 રૂપિયાચેન્નઈ 102.63 રૂપિયા ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર ગુરુગ્રામ: 97.18 રૂપિયા કેરળ: 117.17 રૂપિયા જયપુર: 108.48 રૂપિયા નોઈડા: 96.79 રૂપિયા. ડીઝલ ભાવ: દિલ્લી 86.62 રૂપિયામુંબઈ 97.28 રૂપિયા કોલકત્તા: 92.76 રૂપિયા ચેન્નઈ: 94.24 રૂપિયા ગાંધીનગરઃ 92.38 રુપિયા. ગુરુગ્રામ: 90.05 રૂપિયાકેરળ: 103.93 રૂપિયા જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર નોઈડા: 89.96 રૂપિયા લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *