આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો? જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના રેટ -જાણો એક જ ઝટકે…

આજે પેટ્રોલ ડીઝલમાં હોલ માર્કેટિંગ કંપની દ્વારા હાલ નવો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, હાલ વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં હાલ અત્યારે સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, ક્રુડ ઓઇલ થોડા સમય પહેલા પ્રતિ બેરલ 140 ડોલર પર હતું અને જે હાલ સો ડોલરની આસપાસ જોવા મળી રહ્યું છે ત્યારે….

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી iea નું કહેવું છે કે આવનારા સમયમાં ઇન્ટરનો વપરાશ હવે ઘટશે અને ક્રૂડ ઓઇલ નો ઉપયોગ ઓછો થવાથી વધુ સસ્તું બની શકે છે, ક્રૂડ ઓઇલ નો ઓછો ઉપયોગ થવા પાછળનું મોટું કારણ ઈલેક્ટ્રિકલ બાઇક અને કાર નો વધુ પડતો વપરાશને કારણે…

ક્રૂડ ઓઇલ ના વધારા વચ્ચે હાલ સરકારી કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ ભાવની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા છે જ્યારે ડીઝલ 89.62 પ્રતિ લિટર છે ઉલ્લેખનીય વસ્તુ છે કેમ આર્થિક રાજધાની મુંબઈ માં પણ પેટ્રોલ ડીઝલ અત્યારે મોંઘા છે.

દેશના મુખ્ય ચાર મહાનગરો માં પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરે તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.5 પ્રતિ લીટર ડીઝલ 94.28 પ્રતિ લીટર જોવા મળી રહ્યું છે જ્યારે ચેન્નાઇમાં પેટ્રોલ ની કિંમત 102.63 અને ડીઝલ 94.24 દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત 96.72 અને ડીઝલ 89.5 કોલકત્તામાં પેટ્રોલ ની કિંમત હાલ અત્યારે 106.03 પ્રતિ લિટર અને ડીઝલ 92.76 રૂપિયા જોવા મળી રહ્યું છે.

ગુજરાતના મુખ્ય ચાર ચહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો રેટ 96.42 છે જ્યારે ડીઝલનો ભાવ 92.17 રૂપિયા જોવા મળી રહ્યો છે રંગીલા રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 અને 91.95 ડીઝલનો ભાવ ડાયમંડ સિટી સુરતમાં 96.31 પેટ્રોલનો ભાવ અને 92.07 ડીઝલનો ભાવ જોવા મળ્યો છે વડોદરામાં 96 54 રૂપિયા પેટ્રોલ અને 92.28 ડીઝલ પ્રતિ લીટર વહેંચાઈ રહ્યું છે.

જો આ બાજુ ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલની કિંમત વિશે જાણીએ તો ગાંધીનગરમાં 96.63 પ્રતિ લિટર પેટ્રોલ વહેંચાય રહ્યું છે અને ડીઝલ 92.38 પ્રતિ લીટર એ વહેંચાઈ રહ્યું છે અને તેની સરખામણી જો રાજસ્થાનના શ્રી ગંગાનગર સાથે કરીએ તો એક લીટર પેટ્રોલ ની કિંમત 113.49 છે જ્યારે ડીઝલ ની કિંમત 94.24 પ્રતિ લિટર જોવા મળી રહ્યું છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *