કાચા તેલની કિંમત ઘટવાથી પેટ્રોલ ડીઝલનું કિંમતમાં કેટલો ફર્ક પડશે? જાણો આજનો ભાવ

ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લિટર છે. ઘણા શહેરમાં પેટ્રોલ અને ડીઝલ ઓછું જોવા મળી રહ્યું છે. આજે 30 તારીખ ના રોજ તેલ કંપનીઓએ તેલના જાહેર કર્યા છે. પરંતુ તેની કિંમતોમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પુરા દેશની વાત કરીએ તો તેલનો ભાવ વધારો ૨૨મીના રોજ કરવામાં આવ્યો હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ૨૧ મી મેં ના રોજ પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી પર ઘટાડો કરવામાં આવ્યો હતો. ૨૨મી પછી દેશમાં કોઈ પ્રકારના પેટ્રોલ અને ડીઝલ પર ભાવ વધારો થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાદ્યતેલની વાત કરીએ તો તેમાં ઘટાડો નોંધાયો છે એટલે કે 112 ડોલર સ્તરે પહોંચી ગયો છે.

ક્રૂડ ઓઇલ નો ભાવ 110 ડોલરની નીચે જોવા મળ્યો છે. તેથી તેની કિંમત 1.95 થી ઘટીને 109.6 પ્રતિ બેરલ થઈ ગઈ છે.WTI ક્રૂડ ઓઈલમાં પણ 2.22 ટકાનો ઘટાડો થયો છે. તેની કિંમત 103.8 ડોલર હતી. દિલ્હી આપણી રાજધાની માં પેટ્રોલની કિંમત રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લિટર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લિટર છે, ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર, કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લિટર છે

ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લિટર છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 98.24 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે. અમદાવાદ માં પેટ્રોલ 96.42, ડીઝલ 92.17 રાજકોટમાં પેટ્રોલ 96.19, ડીઝલ 91.95 સુરતમાં પેટ્રોલ 96.31, ડીઝલ 92.07 વડોદરામાં પેટ્રોલ 96.54, ડીઝલ 92.28.

ઉપર જણાવેલા ભાવ આજના ભાવ છે પરંતુ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છૂટક વધારો અને ઘટાડો થયા કરે છે. સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા જાહેર થાય છે. જો તમારે પણ ઘરે બેઠા બેઠા મોબાઇલના એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ની કિંમત જાણવી હોય તો તમારે નીચે મુજબની પદ્ધતિ અનુસરવી પડશે.

ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *