આજે થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરના આજના તાજા ભાવ

વિશ્વ બજારમાં અત્યારે ક્રૂડ ઓઇલ ની કિંમત માં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે ક્રૂડ ઓઇલ ની કિંમત વિશ્વ સ્તરે ક્યારેક વધે છે તો ક્યારેક ઘટે છે જેમાં મોંઘા કરોડને કારણે ઘણી કંપનીઓ દબાણ હેઠળ છૂટક બજારમાં ભાવ વધવાની સંભાવના છે તે દરમિયાન સરકારિ માલિકની કંપનીઓ આજે સોમવારના દિવસે પેટ્રોલ ડીઝલના નવા છૂટક રેટ જાહેર કર્યા હતા જેમાં હાલ મોટો ફેરફાર જોવા મળ્યો નથી પરંતુ…

દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવની વાત કરીએ તો 96.72 રૂપિયા પ્રતિ લિટર વહેંચાઈ રહ્યું છે જો આ ભાવની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી ઈંધણની કિંમતમાં કોઈ મોટો ફેરફાર થયો નથી તમને જણાવી દઈએ કે હાલના સમયમાં વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 140 ડોલર સુધી ની સપાટીએ પહોંચી ગયું છે તમને જણાવી દઈએ સપ્તાહના પહેલા દિવસે સારામાં સારું ક્રૂડ ઓઇલની કિંમત 111.2 ડોલર હતા જ્યારે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ક્રૂડ ઓલ ની કિંમત 119 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી.

તો ચાલો જાણીએ દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતના ભાવ શું ચાલી રહ્યા છે તેમ દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત 96.72 રૂપિયા છે જ્યારે ડીઝલના ભાવ 90.62 પ્રતિ લિટર એ વહેંચાઈ રહ્યું છે ચેન્નાઈ મા પેટ્રોલની વાત કરીએ તો 102.63 અને ડીઝલ 94.24 વહેંચાઈ રહ્યું છે મુંબઈમાં પેટ્રોલ ડીઝલ ની કિંમત આ પ્રમાણે છે 111.35 અને 97.24 છે કલકત્તામાં પેટ્રોલ ડીઝલ 106.03 અને 92.76 પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

આ બાજુ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના કિંમતની વાત કરીએ તો સૌપ્રથમ ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ અત્યારે 96.63 અને ડીઝલ 92.38 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે આ સાથે રાજસ્થાનમાં અત્યારે એક લીટર પેટ્રોલનો ભાવ 113 રૂપિયા જોવા મળી રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 98.5 સુધી પહોંચી ગયો છે.

પેટ્રોલ: ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર કેરળ: 117.17 રૂપિયા પ્રતિ લિટર જયપુર: 108.48 રૂપિયા પ્રતિ લિટર નોઈડા: 96.79 રૂપિયા પ્રતિ લિટર લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લિટર.

ડીઝલ: ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર કેરળ: 103.93 રૂપિયા પ્રતિ લિટર જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર નોઈડા: 89.96 રૂપિયા પ્રતિ લિટર લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર.

Leave a Reply

Your email address will not be published.