પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્યારે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનું કિંમત હજુ પણ ઉપર જઈ શકે તેવા અણસાર જોવા મળી રહ્યા છે તેથી અત્યારે કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. ભારત સરકારે ૨૧મીના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકસાઈઝ ડયુટી ઘટાડવાની જાહેરાત કરી હતી કે પેટ્રોલમાં આઠ રૂપિયા ડીઝલમાં પ્રતિલીટર રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો હતો જેથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘણા નીચા આવી ગયા હતા.
ભારતના ચાર મહાનગરો પેટ્રોલ-ડીઝલની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.5 રૂપિયા અને ડીઝલ ૮૯.62 પ્રતિ લિટરે વિચાર્યું છે. મુંબઈમાં પેટ્રોલ સર્વોચ્ચ ભાવ 111.35 જ્યારે ડીઝલ 97.28 પ્રતિ લીટર ચેન્નઈમાં ડીઝલનો ભાવ 94.24 જ્યારે પેટ્રોલનો ભાવ ભાવ 102 રૂપિયા જો મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળના કલકત્તામાં પેટ્રોલ 100 રૂપિયા વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 92 રૂપિયા નો રેટ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરીએ તો અત્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૯૬.૪૨ રુપીયા જ્યારે ડીઝલના ભાવ 42.17 જોવા મળી રહ્યો છે રંગીલા રાજકોટ ની વાત કરીએ તો તેમાં પેટ્રોલનો ભાવ 96.19 અને ડીઝલનો રેટ 91.95 જોવા મળી રહ્યો છે. ડાયમંડ સિટી સુરતમાં પેટ્રોલ 96 રૂપિયા હજાર ડીઝલનો ભાવ ૯૨ રૂપિયા વડોદરા શહેરની વાત કરીએ તો પેટ્રોલ 96 રૂપિયા ચર ડીઝલ પણ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. આનંદ ₹ 96.59 ₹ 92.34 અરવલ્લી ₹ 97.42 ₹ 93.17 બનાસ કાંઠા ₹ 96.84 ₹ 92.60 ભરૂચ ₹ 96.65 ₹ 92.42 ભાવનગર ₹ 98.54 ₹ 94.29 બોટાદ₹ 97.64 ₹ 93.39