ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ વધઘટ થતી જોવા મળે છે અને દરરોજ નવા ભાવ જાહેર થાય છે જ્યારે આજે કરોડોની કિંમતની વાત કરીએ તો થોડો ફેરફાર આજે જોવા મળી રહ્યો છે યુક્રેન અને રશિયા યુદ્ધ ચાલી રહ્યું હતું હોવાના કારણે રશિયન તેલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધના કારણે આવી સ્થિતિમાં રશિયન તેલ સસ્તા દરે ભારતને ઓફર કરી રહ્યું હતું અને ત્યારે ભારત ઓલ કંપની ઓફરને ન કરવા માગતી ન હતી અને આ ઓફરનો લાભ ઉઠાવીને ભારતીય કંપની છ મહિના માટે રશિયન કંપની નો કરાર પણ કરી શકે છે.
થોડા સમય પહેલાં ભારતમાં ક્રૂડ ઓઇલની કિંમત મા થોડો વધારો થયો હતો જ્યારે ભારત સરકારે તેમાં કસ્ટમર ઘટાડો કરીને ૭ થી ૮ રૂપિયા ભાવની ચલાવી રહ્યા હતા. ચાલો જાણીએ આજના પેટ્રોલ-ડીઝલના દેશના અલગ-અલગ શહેરોમાં શું ભાવ ચાલે ચાલી રહ્યા છે અને ગુજરાતના મહાનગર માં શું ભાવ ચાલી રહ્યા છે જે નીચે મુજબ જોવા મળે છે.
દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ૯૬.૭૨ રૂપિયા જોવા મળી રહ્યું છે અને ડીઝલનો ભાવ 89.૬૨ રૂપિયા મુંબઈમાં પેટ્રોલ 111 જ્યારે ડીઝલ 97 વિચાર્યું છે. કોલકાતામાં પેટ્રોલ 100 રૂપિયા એ જ્યારે ડીઝલ રૂપિયાના ભાવે ચેન્નઈમાં 102 રૂપિયા પેટ્રોલ અને 94 રૂપિયા ડીઝલ નો ભાવ જોવા મળી રહ્યો છે.
જ્યારે ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની વાત કરીએ તો રંગીલા રાજકોટમાં પેટ્રોલ 96 રૂપિયા શેર ડીઝલ 91 રૂપિયા ના ભાવ અમદાવાદમાં 96 રૂપિયા પેટ્રોલ અને 92 રૂપિયા ડીઝલના ભાવ જોવા મળી રહ્યો છે ડાયમંડ સિટી સુરતમાં 96 રૂપિયા પેટ્રોલ અને 92 રૂપિયા ડીઝલ નો ભાવ જોવા મળી રહ્યો છે. વડોદરા સીટી માં ડીઝલ 92 રૂપિયા જ્યારે પેટ્રોલ 96 રૂપિયા.