પેટ્રોલ-ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર? જાણો તમારા શહેરનો આજનો ભાવ

દેશની મોટી ઓઇલ કંપનીઓએ 9 જુલાઈ શનિવારના રોજ પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા આ સાથે પેટ્રોલ ડીઝલના ભાવ હાલમાં કોઈ મોટો ઉછાળો જોવા નથી મળ્યો પરંતુ સામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે 21 મે 2022 ના રોજ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી ત્યારે 22 મેથી દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો થયો હતો.

પેટ્રોલ ડીઝલ ની કિંમત દિલ્હીમાં 96.72 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ 89.62 જોવા મળી રહ્યું છે ચેન્નાઈમાં પેટ્રોલ અત્યારે 102.63 અને ડીઝલ 94.24 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે કોલકાતામાં પેટ્રોલ ની કિંમત અત્યારે 106 જ્યારે ડીઝલ 92.76 જોવા મળી રહ્યું છે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં અત્યારે પેટ્રોલ ની કિંમત 111.5 રૂપિયા જોવા મળી રહ્યું છે અને ડીઝલની કિંમત 97.28 પ્રતિ લિટર એ વહેંચાઈ રહ્યું છે.

તો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના કિંમતની વાત કરીએ તો ગાંધીનગરમાં પેટ્રોલ ની કિંમત 96.63 જોવા મળ્યું છે જ્યારે ડીઝલ 92.38 એ વહેંચાઈ રહ્યું છે, જો રાજસ્થાનના શ્રી ગંગા નગરમાં એક લીટર પેટ્રોલની કિંમતની વાત કરીએ તો ત્યાં 113.49 અરે ડીઝલ ની કિંમત 98.24 રૂપિયા જોવા મળ્યું છે.

પેટ્રોલ ની કિંમત: ગાંધીનગરઃ 96.63 રુપિયા અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર રાજકોટઃ 96.19 રુપિયા સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર વડોદરાઃ 96.54 રુપિયા બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લિટર ગુરુગ્રામ: 97.18 રૂપિયા કેરળ: 117.17 રૂપિયા પ્રતિ લિટર જયપુર: 108.48 રૂપિયા નોઈડા: 96.79 રૂપિયા પ્રતિ લિટર લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લિટર જોવા મળે છે.

ડીઝલ ની કિંમત: ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર અમદાવાદઃ 92.17 રુપિયા રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર સુરતઃ 92.07 રુપિયા વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર બેંગલુરુ: 87.89 રૂપિયા ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લિટર કેરળ: 103.93 રૂપિયા જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર નોઈડા: 89.96 રૂપિયા લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર.

Leave a Reply

Your email address will not be published.