જાણો આજના તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ, ક્રૂડ ઓઇલની કિંમતમાં પડ્યો મોટો ફટકો

શનિવારે સવારે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 113 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થયું હતું. તમને જણાવી દઈએ કે શુક્રવારે વિશ્વમ બજાર ભાવ માં ક્રૂડ ઓઇલની કિંમત 119 ડોલર પ્રતિ બેરલ વધુ જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત એક જ દિવસમાં પાંચ ટકાથી વધારે ઘટી ગયું.

ત્યારે શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ વધારો ઘટાડો જોવા મળ્યો હતો વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં અચાનક આ ઘટાડા પાછળ એક મહત્વનું કારણ આ પણ માનવામાં આવે છે કે યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રીઝલ્ટ દ્વારા ૦.૭૫ ટકા વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે નાના કારણે વિશ્વ બજારમાં કાચા માલની કિંમત ઉપર ઘણી મોટી અસર પડી છે તેના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ની વાત કરીએ તો લગભગ અઢી મહિનાથી પેટ્રોલ અને ડીઝલમાં છૂટક ભાવમાં કોઈ પણ જાતનો મોટો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. જ્યારે શનિવારે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૧૧૭ ડોલર ટ્રેડ થઈ રહ્યું હતું. મને જણાવજો કાચા તેલમાં હજી પણ ભાવ ઘટશે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં થાય તેવું હોય ત્યારે મનમાં રહેલું છે અને દેશની આમ સામાન્ય જનતાને એક મોટી રાહત મળી શકે તેવી શક્યતાઓ પણ છે.

દેશના મુખ્ય શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ આ પ્રમાણે સાંભળી રહ્યા છે દિલ્હીમાં પેટ્રોલ 96.5 રૂપિયા જ્યારે ડીઝલ 90.8 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે કોલકાતામાં પેટ્રોલ 106 રૂપિયા જ્યારે ડીઝલ 92 જોવા મળી રહ્યુ છે. મુબઈ માં પેટ્રોલનો ભાવ 111.35 રૂપિયા ચર ડીઝલ 97 રૂપિયા જો મળે છે. ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ 102 રૂપિયા જ્યારે ડીઝલ 94 રૂપિયા પ્રતિ લિટર. પેટ્રોલ: અમદાવાદ – 96.42 સુરત – 96.31 રાજકોટ – 96.19 વડોદરા – 96.08 ડીઝલ: અમદાવાદ – 92.17 વડોદરા – 91.82 સુરત – 92.07 રાજકોટ – 91.95.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *