લેખ

ફોન પર બોલાવતી હતી મસ્તી કરવા, કરી નાખતી હતી હાલત ખરાબ, ત્યાં સુધી નહોતી છોડતી જ્યાં સુધી…

સ્ત્રી ફોન પર પુરુષને મળવા બોલાવતી હતી. પછી તે વ્યક્તિ સાથે પોતાના જ ઘરે આખી રાત સંભોગ કરતી હતી. મદમસ્ત મહિલા પુરુષ ને ખુબ મજા કરાવતી હતી. તે લગભગ આખી રાત સુધી આ રીતે અન્ય પુરુષ સાથે મજા કરતી હતી. તેઓ સાથે જ સૂઈ રહેતા હતા એ પણ નિર્વસ્ત્ર થઈને. મહિલા તે પુરુષને ઝકડી રાખતી હતી અને પુરુષ કહે તેમ તેની સાથે સંબંધ બનાવતી હતી. આખી રાત સંભોગની મજા માણ્યા પછી જ્યારે પુરુષ સવારે ઘરે જવા માટે તૈયાર થતો ત્યારે…

પ્રેમ, સંભોગ અને બ્લેકમેઇલનો મામલો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાંથી હનીટ્રેપ દ્વારા પ્રકાશમાં આવ્યો છે. આ ફેસબુક, વ્હોટ્સએપ અને સોશ્યલ મીડિયા દ્વારા આ લોકો નિર્દોષ લોકોને પૈસાથી ફસાવી દેતા હતા અને તેમની પાસેથી પૈસા કમાતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગની મહિલા સભ્યો લોકોને ફસાવતી હતી અને તેઓને તેમના ઘરે એકલા બોલાવતી હતી અને સંભોગ કરતી હતી. તે પછી ટૂંક સમયમાં, ગેંગના અન્ય સભ્યો આવે છે અને પોતાને મહિલાનો પતિ, ભાઈ, સંબંધી અથવા સ્થાનિક રહેવાસી કહે છે. સ્ત્રી અને ત્યાંની વ્યક્તિ સાથે હંગામો કરતા હતા. તેમજ પોલીસ કેસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. બાદમાં તે ફસાયેલા વ્યક્તિ પાસેથી પૈસા લઈને મામલો થાળે પાડતા હતા.

હવે કુલ્લુ પોલીસે આ કેસમાં 27 વર્ષની એક યુવતી સહિત 6 લોકોની ધરપકડ કરી છે. જો કે બીજી 37 વર્ષીય મહિલાએ આગોતરા જામીન લઈ લીધા છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, આ લોકો ઘણા વર્ષોથી કુલ્લુ જિલ્લામાં સક્રિય હતા અને લોકોને બ્લેકમેલ કરી પૈસા કમાતા હતા. હકીકતમાં ભુંતર પોલીસ સ્ટેશનમાં મહિલાએ તેના પતિને ફસાવીને પૈસા અને મોબાઈલ લૂંટી લેવાની ફરિયાદ કરી હતી. કુલ્લુ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી સાત લોકોની ધરપકડ કરી હતી.

કુલ્લુ ડીએસપી પ્રિયંક ગુપ્તાએ જણાવ્યું હતું કે, જ્યારે આ ઘટના કોઈ વ્યક્તિ સાથે બની ત્યારે વ્યક્તિની પત્નીને બોલાવી સમાધાન માટે રકમ ચૂકવવા પૈસા માંગ્યા હતા. હિંમત બતાવી, વ્યક્તિની પત્નીએ પોલીસ સ્ટેશન ભુંતરને ઘટનાની જાણ કરી. આને કારણે ભુંતર પોલીસની ટીમે હનીટ્રેપના સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે એક સભ્યને માનનીય હાઇકોર્ટ શિમલા પાસેથી આગોતરા જામીન મળી ગયા છે.

તેમણે જણાવ્યું હતું કે પોલીસે આ ઘટનાને અંજામ આપવા માટે વપરાયેલા 2 વાહનોને પણ કબજે કર્યા છે. હાલ પોલીસ આ કેસના અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે. તેમને માહિતી છે કે આવી જ બીજી ઘણી ગેંગ પણ સક્રિય છે અને અજાણ વ્યક્તિઓ સાથે આવું કરે છે. તેમને ફસાવી ને પૈસા પડાવે છે. પૈસા ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે અને પછી સમાધાન ના નામે પૈસા પડાવે છે.

અહીં પણ મહિલા ફોન પર વ્યક્તિને રાત ભર મજા કરવા માટે લાલચ આપી ને બોલાવતી હતી. એટલું જ નહીં તે મહિલા તે વ્યક્તિ સાથે રાત ભર સંબંધ પણ બનાવતી હતી. આખી રાત સંભોગ કરી ને મજા લીધા બાદ જ્યારે પુરુષ ત્યાંથી જવાની વાત કરતો ત્યાં જ ક્યાંકથી તેના પિતા ભાઈ વગેરે ત્યાં આવી જતા હતા અને બંને સાથે ઝગડો કરવા લાગી જતાં હતાં. તેઓ કહેતા કે પુરુષે ખરાબ કર્યું છે તેથી તેઓ પુરુષ પર કેસ કરશે અને તેને જેલમાં મોકલી દેશે. એટલું જ નહીં તેઓ ખૂબ ધમાલ પણ કરતા હતા અને પુરુષ ને માર મારવાની કોશિશ પણ કરતા હતા.

પછી તેઓ સમાધાન નું બહાનું બનાવી પુરુષ પાસેથી પૈસા પડાવી લેતા હતા. એટલું જ નહીં પુરુષ પાસે જે કંઈ હોય તે લૂંટી પણ લેતા હતા. આવી જ રીતે તેઓએ એક વખત પુરુષ ની પત્નીને પૈસા માટે ફોન કર્યો હતો. તો જ તેના પતિ ને છોડવાની વાત કરી હતી. પરંતુ પતિને હિંમત દાખવીને આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી અને આરોપીઓને જેલ ભેગા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *