આવો તો કેવો બાપ, પિતાએ પોતાની ભૂખ સંતોષવા માટે દીકરીનો જ શિકાર બનાવ્યો, દીકરી સાથે એકલામાં જ મોજ માણી અને બાદમાં પોતાનું પાપ છુપાવવા બાળ લગ્ન પણ કરાવી દીધા…

ઉમરેઠ તાલુકાના એક ગામમાં દોઢ વર્ષ પહેલા સગા પિતાએ સગીર વયની દીકરી પર જાતીય અત્યાચાર ગુજારીયો હતો અને તેને પેટથી કરી નાખી હતી આથી સમાજમાં પોતે લજવાય નહીં તેના કારણે તેણે બારોબાર પોતાની દીકરીના બાળ લગ્ન કરાવી નાખ્યા હતા અને આ સમગ્ર મામલાની જાણ માતાને થતા તેણે તાત્કાલિક ધોરણે પોલીસનો સહારો લીધો હતો અને ભાલેજ પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધીના તાત્કાલિક ધોરણે ધરપકડ ની કાર્યવાહી ચાલુ કરી દીધી હતી.

ઉમરેઠ તાલુકાના ગામમાં રહેતા વ્યક્તિના છેલ્લા કેટલાક વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા, જેમાં પત્ની બે સંતાનો સાથે પોતાના પિયર રહેતી હતી જ્યારે એક દીકરી સાથે આ વ્યક્તિ (તેના પિતા) સાથે એકલા રહેતા હતા જોકે પિતા દીકરીના લાગણી સફર સંબંધને લજવાતા પિતાએ પોતાની ભૂખ ને સંતોષવા માટે 13 વર્ષની કરુણ બાળકીને પોતાની ભૂખ સંતોષવા માટે પીંખી નાખી હતી.

અવારનવાર પોતે પોતાની દીકરી સાથે જ પોતાની ભૂખ સંતોષવા માટે દીકરીને હચ મચાવી નાખતો હતો જ્યારે દીકરી પેટથી થઈ ગઈ ત્યારે આંગળા તમે પોતાનો પાપ છુપાવવા અને પોતે સમાજમાં બદનામ ન થાય તે માટે વધુ એક ગુનો આચાર્ય હતો અને આ ગુનો તો કદાચ વધારે પણ મોટો કરી શકાય કારણ કે દીકરીના તેણે બાળ લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને બાળ લગ્ન કરાવી નાખ્યા હતા.

આ સમગ્ર બાબતની જાણ પોતાની સગીરા માતાને થતા માતા તો આખી હજમજી ઉઠી, થોડાક સમય માટે તો મા તને કંઈ ભાન જ ન રહ્યું તેણે તરત તો તરત જ પોતાની એકની એક દીકરીનો સંપર્ક કર્યો અને તાત્કાલિક ધોરણે તેને ઘરે પહોંચી ગઈ જ્યાં તેણે દીકરીના મોઢે જ સમગ્ર હકીકત જાણવા બાદ માતા તો આખી સ્તબ્ધ રહી ગઈ અને માતાનો તો આખા શરીરના રુવાડા બેઠા થઈ ગયા.

આ સમગ્ર મામલો જાણીને માતા સહી જ દીકરી તાત્કાલિક ધોરણે ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને દીકરી ઉપર જે જે વીત્યુ છે તેને જાણ પોલીસ અધિકારીઓને કરી હતી પોલીસ કર્મચારીઓએ આ કેસમાં ગુનો નોંધીને અત્યારે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના અત્યારે આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે અને આરોપીને કડકમાં કડક સજા કરવા માટે લોકો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *