પિતાને માર્યો ઢોર માર તો પોતાની સગી માતાને જ કહ્યું એક જ ઘા એ આંતરડા બહાર કાઢી નાખીશ, દીકરાએ ચારે તરફ ઘરમાં તોડફોડ કરી અને પિતા પાસે દારૂના પૈસા માગ્યા ન આપ્યા તો આખું ઘર સળગાવી નાખવાની ધમકીઓ આપી…

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પિતાએ પોતાના દીકરા સામે ફરિયાદ નોંધાવીને સમગ્ર ઘટના ચારે તરફ ચર્ચા કરી નાખી છે આરોપી ઉતરાયણ પિતા સામે દારૂ પીવા માટે પૈસા માગ્યા હતા જે પૈસા પિતાએ ન આપતા દીકરો આવેશમાં આવી ગયો હતો અને બાદમાં તેણે પોતાના સગા બાપને માર મારી ધમકીઓ આપી અને બાદમાં ઘરમાં જ તોડફોડ કરી નાખી હતી.

બાદમાં આરોપીએ માતાને જ આંતરડા બહાર કાઢી રાખવાની ધમકી આપતા મજુર પિતાએ દીકરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસના અધિકારી આ સમગ્ર ઘટનાની તપાસ ચાલુ કરી દીધી છે. શાહીબાગની એક સોસાયટીમાં રહેતા 78 વર્ષીય વૃદ્ધિ પત્ની અને દીકરા સાથે રહે છે તેમના દીકરાને અવારનવાર દારૂ પીવાના ટેવ હતી.

જેણે ગઈકાલે ઘરે ગયા હતા ત્યાં દીકરાએ તેમની પાસે દારૂ પીવા માટે પૈસા માગ્યા હતા જો કે પિતાએ દીકરાને દારૂ પીવાના પૈસા ન આપ્યા જેના કારણે દીકરો આવેશમાં આવી ગયો હતો અને બાદમાં આરોપી દીકરાએ ઘરમાં ચારે તરફ તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું હતું. વૃદ્ધ પિતાને માર પણ માર્યો હતો અને બાદમાં તિજોરી નો કાચ તોડી આરોપીએ ભગવાનનું મંદિર પણ તોડી નાખ્યું હતું.

અન્ય કબાટને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું આરોપીએ પોતાના પિતા સાથે આ વર્તન કર્યા બાદ માતાને પણ ન છોડી અને માતા સાથે પણ ઝઘડો કરતા ધમકી આપે હતી કે એક જ ઘાયે આંતરડા બહાર કાઢી નાખીશ તેવી ધમકી પોતાની સગી માતાને આરોપી દીકરાને આપી હતી. આરોપી બસ આટલેથી જ અટક્યો નહીં અને ઘરમાં ચારે તરફ તોડફોડ કરીને વૃદ્ધ માતા પિતા અને ધમકી આપી.

આજે બાદમાં ઘરને સળગાવી દેવાની ધમકીઓ પણ આપી હતી દીકરાના આવા વર્તનથી માતા-પિતા તો ગભરાઈ જ ગયા અને બાદમાં આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ અધિકારીને કરી હતી જ્યાં શાહીબાગ પોલીસ સ્ટેશનને વૃદ્ધ પિતા પહોંચી અને પોલીસ અધિકારીઓએ વૃદ્ધ માતા પિતાની ફરિયાદ સાંભળી અને બાદમાં અત્યારે હવે પોલીસ અધિકારી પુત્ર સામે ફરિયાદો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *