પોરબંદરનું વહાણ ઓમાનમાં જઈને થયું ધરાશાહી, વાહનોથી ભરેલું આખું વહાણ ડૂબ્યું, બે વ્યક્તિના મૃત્યુ
રાજ્યમાં અત્યારે બધી જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યારે પોરબંદરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે જ્યાં પોરબંદરનુ એક વહાણની જળસમાધી થઈ છે તેવા સમાચાર મળ્યા છે. આ સાથે જ બે લોકોના મૃત્યુ થયા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે વહાણ ની જળ સમાધી બાદ તેના કાટમાળ તણાઈને મીરબાટ બંદર પર નજીક પહોંચ્યા હતા અને આ અંગેના ફોટાઓ અને વિડિયો પણ અત્યારે સામે આવી રહ્યા છે અહેવાલો અનુસાર એવી પણ માહિતી મળી રહી છે કે વાહનના અન્ય ક્રૂ મેમ્બર્સને મરીન પોલીસે બચાવી લીધા છે.
મળતી માહિતી મુજબ ઓમાનના સલાલા થી 22 નોટિકલ દૂર પોરબંદરનું એક વહાણ ત્યાં જળસમાધિ લીધી હતી પોરબંદરનું આહવાહન દુબઈથી યમન તરફ વાહનો ભરીને જઈ રહ્યું હતું અને આ સમગ્ર ઘટના દરમિયાન કોઈ કારણોસર દરિયામાં ડૂબી ગયું. જેમાં પોરબંદરના રાજ સાગર નાના વાહન મા કેપ્ટન અને એક બીજા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
વહાણમાં અન્ય ક્રૂ મેમ્બર્સ ને ત્યાંની પોલીસ કર્મચારીઓએ તેને બચાવી લીધા છે વડવા થી અંદર નો માલસામાન ભરેલો હતો તે પણ દરિયામાં પડી રહ્યો હતો માહિતી મળી રહી છે કે વહાણ નો કાટમાળ અને તેમાં આવેલી ગાડીઓ તણાઈને મીર બાદ બંદર ખાતે પહોંચી હતી.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.