લેખ

સસરાને પોતાના જ દીકરાની પત્ની સાથે ખોટી આદત પડી ગઈ હતી જયારે દીકરાને આ વાતની ખબર પડી ત્યારે

એક સસરા અને પુત્રવધુ એટલે પિતા પુત્રીનો રિશ્તો કહેવાય છે. પરંતુ અહીં તો એક સસરા અને વહુએ રંગીન રાતો મનાવી હતી. દરરોજ રાત્રે સસરો અને વહુ આનંદ માણતો હતો. સમય જતાં બન્યું એવું કે સસરા ને વહુ સાથે આદત પડી ગઈ. અને જ્યારે તેના દીકરા ને એની જાણ થઈ તો… દિલ્હીમાં દિવાળીના દિવસે એક દીકરાએ તેના પિતાની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આરોપી પુત્રને શંકા હતી કે તેના પિતા પુત્રવધૂ સાથે ચકર ચાલે છે. આને કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે અને આ કેસની તપાસ હાથ ધરી છે.

દિવાળીના દિવસે દીકરાએ દિલ્હીના દ્વારકા જિલ્લાના ઓમ વિહાર ફેઝ 5 વિસ્તારમાં ઉત્તમ નગરમાં તેના 60 વર્ષીય પિતાની નિર્દયતાથી હત્યા કરી હતી. જ્યાં પુત્રવધૂ અને પિતા વચ્ચેના લફરાં ને લઇને શંકાને હત્યાનું કારણ અને ઝઘડાનું કારણ વર્ણવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, મૃતક વડીલનું નામ વિલીપ (નામ બદલાવેલ છે.) હતું અને તે તેના બે પુત્રો અને પુત્રવધૂ સાથે રહેતો હતો. તે જ સમયે તેનો મોટો પુત્ર બેરો (નામ બદલાવેલ છે.) આ દિવસોમાં મજૂરી કામ કરતો હતો.

પોલીસ ના કહેવા મુજબ, મોટા પુત્ર બેરા ને તેના પિતાને તેની પુત્રવધૂ સાથે ચકર હોવાની શંકા હતી અને આ બાબતે પિતા અને પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. આ કારણે થોડા દિવસો પહેલા મોટા દીકરાએ તેની પત્નીને ગામ મોકલી દીધી હતી. એ જ દિવસે દિવાળી પર નાનો દીકરો ઘરની બહાર ગયો હતો. તેથી ઘરમાં કોઈ ન હતું. તેથી દીકરાને લાગ્યું કે બસ આજ મોકો છે. તેના પિતા સાથે બદલો લેવાનો. પહેલા તો તેણે પિતા સાથે ઝગડો કર્યો બાદમાં તેમને ધક્કો મારી ને નીચે પાડી દીધા હતા. અને પિતાને હાથ પકડી ને ઢસડી અને ઘરમાં લઈ ગયો હતો.

ત્યાં તેણે પહેલાં તો પિતા ને માર માર્યો હતો. અને પછી ચૂની લઈને તેમની ગળું દીધું હતું. ત્યાર બાદ પિતાનું મૃત્યુ થયું હતું. પછી પકડાઈ જવાના ડરથી તે ઘર બંધ કરીને ભાગી ગયો હતો. આરોપી ના પિતા અને તેની પત્ની વચ્ચે ચકર ચાલતું હતું. તેઓ દરરોજ રાત્રે રંગીન રાતો માણતા કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સસરા ને તેની વહુ સાથે કરવાની આદત પડી ગઈ હતી. જેથી તેઓ એક બીજાને મળ્યા વગર રહી શકતા ન હતા. તેથી જ તેના દીકરા એ તેમને આમ કરતાં અટકાવ્યો હતો.

જ્યારે સમજાવવા છતાં તે ન માન્યો ત્યારે દિકરા આવું કર્યું, ઘરે મોટો પુત્ર બેરે એ તેના પિતાને વડે માર માર્યો હતો, અને જ્યારે આરોપી પુત્ર નું તેથી પણ દિલ ન ભરાયું ત્યારે તેણે તેના પિતાની ચૂંની વડે ગળુ હત્યા કરી હતી અને ઘરને તાળા મારી દીધા હતા અને ભાગી ગયો હતો. તે જ સમયે જ્યારે નાનો પુત્ર ઘરે પાછો આવ્યો, ત્યારે તેને લોહીથી લથપથ પિતાની લાશ મળી. જે બાદ તેણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. જ્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, મૃતકની લાશને ફોરેન્સિક તપાસ બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઉત્તમ નગર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધીને આરોપી પુત્ર બેરી ની ધરપકડ કરી હતી અને તેની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા વસ્તુઓ પણ ઘટના સ્થળેથી મળી આવ્યા હતા. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *