પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાના કારણે યુવકે તીક્ષણ હથિયારથી સિક્યુરિટી જવાની હત્યા કરી નાખી, પતિનો મૃતદેહ જોતાં જ પત્ની તો સાવ બેભાન જ થઈ ગઈ, પત્નીનો હૈયાફાટ રૂદન…

વડોદરા નજીક આવેલા પોર જીઆઇડીસી માં સિક્યુરિટી જવાન તરીકે પોતાની ફરજ બચાવી રહ્યો હતો અને સાઈડમાં ચા ની લારી લગાવીને પોતાનું ગુજરાન ચલાવી રહેલા સક્ષનું દિન દહાડે અજાણ્યા વ્યક્તિએ શરીર ના ઘા મારીને મોતને ઘાટ ઉતારે દેવાની ઘટના અત્યારે સામે આવી છે જ્યાં જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ વિધર્મી હત્યા કરનારાની અટકાયત કરી અને સમગ્ર ઘટનાનો પડદા ફાસ્ટ કર્યો છે.

પોલીસના તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હત્યારાને વહેમ હતો કે જાની લારી ચલાવનાર યુવક પોતાની પત્ની સાથે આડા સંબંધ ધરાવતો હતો જેના કારણે તેણે આક્રોશમાં આવીને યુવકને ઝરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ બનાવ અંગે વધુમાં માહિતી આપતા વડોદરા નજીક આવેલા વરણામા ગામના વતની અને હાલ પોર રમણ ગામડીના રહેવાસી જયેશ કાનજીભાઈ પરમાર જે પોતે જીઆઇડીસીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો અને સાઈડમાં ચા ની લારી પણ ચલાવતો હતો.

સોમવારના વહેલી સવારના રોજ કોઈક અજાણ્યો શખ્સ ચા ની લારી પાસે આવ્યો અને ચપ્પુના તીક્ષણ હથિયારથી ત્રણથી ચાર ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને યુવકની હત્યા કરીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પતિની હત્યાની જાણ પત્નીને થતા જ તે તો સાવ અધમરી થઈ ગઈ હતી ઉષાબેન પરમાર આ સમગ્ર ઘટનાની જાણ થતા તે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી.

જ્યાં પતિની લાશ જોઈને પોતે તો સાવ સ્તભ જ થઈ ગઈ અને રડતા રડતા પોલીસને જણાવ્યું હતું કે મારો પતિ સાવ નિર્દોષ છે પતિની હત્યા કરનારને કડકમાં કડક સજા કરજો ઘટનાસ્તરે છે પત્નીના હૈયાફાટને ચારે તરફ સન્નાટો પાથરી દીધો હતો આ સમગ્ર ઘટનાની જાણ અન્ય સ્થાનિક લોકોને થતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતા જ પોલીસનો આખો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આરોપીને જલ્દીમાં જલ્દી પકડી પાડવા માટે અલગ અલગ ટીમોને તૈયાર કરી હતી અને પોલીસ અધિકારીઓની આ મહેનત રંગ લાવી ફક્ત ગણતરીના કલાકોમાં જ યુવક અને પકડી પાડીને કસ્ટડીમાં લઈ ગિરફતાર કર્યો હતો જ્યાં જાણવા મળ્યું કે હત્યારા યુવકે જયેશને એ માટે માર્યો કે તેની પત્ની સાથે તેના આડા સંબંધ હોવાનું તેને જાણવા મળ્યું હતું જેથી આરોપીએ વહેલી સવારમાં જ યુવકને મારી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *