લેખ

પ્રેમ લગ્ન કરવા યુવતીને ભારે પડ્યા..લગ્નના ત્રીજા દિવસે પતિ તેને મુકીને ચાલ્યો ગયો..

આપણા સમાજમાં આજના યુવાનો મોટા ભાગે પપોતન પસંદગીથી તેમનો જીવનસાથે પસંદ કરે છે. અને બાદમાં તેઓ તેની સાથે પ્રેમ લગ્ન કરી લેતા હતા. પરંતુ આપણા સમાજમાં આજે પણ એવો વર્ગ રહે છે. કે જેઓ પ્રેમ લગ્નની હંમેશા વિરુદ્ધમાં રહેતા હોય છે. અને આવીજ એક ઘટના સામે  આવી છે. સુરતના વેસું વિસ્તારમાં જ્યા એક યુવતીએ પ્રેમ લગ્નતો કર્યા પરંતુ સાસરિયા પક્ષના લોકોએ તેને ન સ્વીકારી..

જોકે વાત માત્ર આટલેથી પુરી નથી થતી. યુવતીના પતિએ પણ હોશે હોશે તેની સાથે લગ્ન કરી લીધા. અને યુવતીને એમ હતું કે તેનો પ્રેમી જે હવે તેનો પતિ બન્યો છે. તે આજીવન તેનો સાથ આપશે પરંતુ પરિવારના દબાણથી યુવતીના પતિને શું ખબર શું થયું કે તે લગ્નના 2 દિવસ બાદ ગાયબ થઈ ગયો. અ તેની પત્નીને તે માત્ર એટલું કહીને નિકળ્યો હતો કે હું આવું છું.

બાદમાં યુવતીના સાસરી પત્રના લોકોએ પણ યુવતી પર દબાણ કર્યું અને તેને કહ્યું કે તારા પતિને હવે તું ભૂલી જા હવે તે તેને લેવા માટેનહી આવે. જેના કારણે યુવતી ન તો કોઈને કહી શકે કે તો સહી શકે તેવી તેની હાલત થઈ ગઈ હતી. જેથી પોલીસે કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવકના પરિવારજનો પહેલાથી આ લગ્નના વિરુદ્ધમાં હતા.

અને જ્યારે લગ્ન થયા ત્યારબાદથી ઘરમાં કંકાસ થવા લાગ્યો હતો. પરંતુ યુવકના માતાપિતાએ જ્યારે તેના પર દબાણ કર્યું ત્યારે યુવકે તેની પત્નીનો સાથ છોડી દીધો અને ત્રીજા દિવસે તે તેને છોડીને ચાલ્યો ગયો હતો. પરિણામે યુવતી પણ હતાશ થઈને તેના પિયરમાં પરત ફરી અને સમગ્ર મામલે પોલીસે યુવતીના સાસરિયાઓ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે…

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *