લગ્નના થોડા દિવસ જ બાકી હતા ત્યાં પ્રેમીએ પ્રેમિકાની સાથે મળીને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ચોંકાવનારું કારણ સામે આવ્યુ…

દેશમાં અત્યારે ક્રાઈમના અને આત્મહત્યા ના કિસ્સાઓ ખૂબજ વધી રહ્યા છે. રાજ્યમાં વાત કરીએ તો બધા થોડા સમયમાં જ કેટલાક કિસ્સાઓમાં આપણે જોવા મળ્યું છે કે પ્રેમી પંખીડાઓ એકબીજાની સાથે રહેવા ન મળે તો બંનેએ સાથે મળીને જીવન ટૂંકાવી લેતા હોય છે. કા તો એક તરફી પ્રેમમાં પ્રેમી પાગલ થઈને પ્રેમિકાની હત્યા કરી નાખી છે આવો કિસ્સો રાજ્યમાં થોડા સમયમાં ઘણા બધા જોવા મળ્યા છે.

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પ્રેમિકાને સાથે મળવા અને સાથે જીવવાના વચનો આપ્યા હતા તે પૂરા કરવા માટે પ્રેમિકાને પ્રેમીએ બંને એક સાથે જ નર્મદા કેનાલમાં પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાને ત્રણ દિવસ બાદ બંનેના મૃતદેહ નર્મદા કેનાલ માંથી મળી આવ્યા હતા. આ બંને પ્રેમી પંખીડાઓ એ એકબીજાના હાથ એકબીજા સાથે બાંધેલા હતા. તો ચાલો જાણીએ આ કે સમગ્ર ઘટના શું છે અને શું બની હતી.

પ્રેમી યુવકના પરિવારે શોધેલી કન્યા સાથે 7 એપ્રિલના રોજ લગ્ન ન કરવા પડે તે માટે પ્રેમ પોતાની પ્રેમિકા સાથે ભાગીને રાજપુર ગામ પાસે તેની ગણતરી નર્મદા કેનાલમાંથી બંને એક સાથે હાથ બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. વાઘોડિયાના રાજપુરા નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડા માંથી પ્રેમી ના ભાઈ પોલીસ હોય પણ નોંધાવી હતી પ્રવીણ રાઠવા એ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અને અન્ય કોઈ યુવતી સાથે રાજપરા કેનાલ મા ઝંપલાવ્યું છે અને જીવન ટૂંકાવ્યું છે તેની હકીકત ની જાણ કરી હતી.

ખેતીકામથી પોતાની રોજી રોટી પૂરી પાડતો પરિવાર જેમાં પાંચ બહેનો અને ત્રણ ભાઈઓ છે જેમાં સૌથી નાનો ભાઈ દિલીપ એક વાર હતો અને તેની સગાઈ અમરપુરા ની યુવતી સાથે નક્કી કરવામાં આવી હતી અને આવનારી 7 એપ્રિલના રોજ તેના લગ્ન પણ હતા પરંતુ નાનો ભાઈ દિલીપ કોઈ અન્ય મહિલાને પસંદ કરતો હતો. અને તેની સાથે જ લગ્ન કરવા માગતો હતો. લગ્ન નજીક આવતાની સાથે જ મોટા પાયે ના લગ્નની કંકોત્રી પણ આખા ગામમાં વેચવા નિકળી પડ્યા હતા.

આ બાજુ દિલીપે કોઈને કહ્યા વગર જ બાઈક ઉપર સવાર થઈને પોતાની પ્રેમિકા સાથે રાજપુરા ગામ પાસે નર્મદા કેનાલમાં બંને સાથે મળીને જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ રવિવારના રોજ એટલે કે ત્રીજા દિવસે હા પ્રેમીપંખીડાના મૃતદેહો તરતા મળ્યા ત્યારે પોલીસે તેને બહાર કાઢ્યા હતા અને આ સમગ્ર ઘટના દરમ્યાન પોલીસને મૃતક દિલીપની મોટરસાયકલ મળી આવી હતી અને જે હાલ પોલીસ ના કબજે છે.

Leave a Reply

Your email address will not be published.