લેખ

પ્રેમિકા પ્રેમીના ઘરે સવાર સવારમાં જ પહોંચી ગઈ અને પછી તો…

તાજેતરમાં જ ભોપાલથી ગુનાનો એક કિસ્સો બહાર આવ્યો છે. હા, અહીં એક ખાનગી વીમા કંપનીની મહિલા મેનેજર સાથે આ થયું છે. મહિલા સાથે અત્યાચાર કરનાર આરોપી તેનો પ્રેમી છે જે રસની રેકડી ચલાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે શરૂઆતમાં યુવતીને આ વિશે જણાવ્યું ન હતું. લગભગ છ વર્ષ સુધી તેણે યુવતીને લગ્નનું વચન આપ્યું હતું અને તે દરમિયાન તેણે તેની સાથે ગુજાર્યો હતો.

તે જ સમયે, આરોપીએ એમ કહીને લગ્ન કરવાની ના પાડી કે, ‘તેની જાતિ બીજી છે. આ કારણે તે તેની સાથે લગ્ન કરી શકશે નહિં. ‘ છેવટે પરેશાન થયા બાદ યુવતી આજે સવારે 4 વાગ્યે અયોધ્યા નગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેના પ્રેમી વિરુદ્ધ સહિતની અન્ય કલમોમાં એફઆઈઆર નોંધાવી હતી. પોલીસનું કહેવું છે કે આરોપીની ધરપકડ હજી થઈ નથી. આ મામલે વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે અયોધ્યા નગરમાં રહેતી 36 વર્ષીય યુવતી સાંસદ નગર સ્થિત વીમા કંપનીમાં મેનેજર છે.

મહિલાએ પોલીસને જણાવ્યું કે, ‘વર્ષ 2014-15માં તેની ઓળખ કોહેફીજાની ઇદગાહ હિલ્સમાં રહેતા લવ બજાજ સાથે થઈ હતી. તે એક પરિચિય દ્વારા તેને એક ઇવેન્ટમાં મળી હતી. તે પછી વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન આરોપી અયોધ્યા શહેરમાં તેના ઘરે આવ્યો હતો અને ગુજાર્યો હતો. નવેમ્બર 2015 માં, લવએ તેની સાથે બળબરીથી બાંધ્યા હતા. તે પછી, તે સતત લગ્ન કરવા વિશે વાત કરતો રહ્યો. તેણે એ પણ છુપાવ્યું હતું કે રસ ની રેકડી ચલાવે છે. હવે તે લગ્ન કરવાનો ઇનકાર પણ કરી રહ્યો છે.

પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ એક કાર્યક્રમ માં મળ્યા હતા ત્યારબાદ બંને વચ્ચેનો પ્રેમ પાંગર્યો હતો. ધીમે ધીમે બંને એક બીજા તરફ આકર્ષાયા હતા. તેઓ રાત ભર ફોન પર વાતો કરતા હતા. અને આ સમય દરમિયાન આરોપીએ પોતાની ઓળખ છુપાવી રાખી હતી. તેણે ક્યારેય જણાવ્યું નહોતું કે તે રસ નો ધંધો કરે છે. તેઓ દરરોજ મળવા લાગ્યા હતા. તેઓ સાથે જ બાજુના કેફેમાં કોફી પીવા પણ જતા હતા. તે જ્યારે તેની પાસે આવ્યો ત્યારે એના દોસ્તની ગાડી લઈને આવતો હતો. અને કપડાં પણ નવા પહેરીને આવતો જેથી મને શંકા ન થાય. આમ તેણે લગભગ બધી બાબતો તેનાથી છુપાવી રાખી હતી.

સમય જતાં તેઓ તેના ઘરે પણ મળવા લાગ્યા હતા. આ સમય દરમિયાન બંને વચ્ચે ઘણી વાર પણ બંધાઈ ચૂક્યા હતા. તેણે તેને લગ્ન માટે ઘણી વાર કહ્યું હતું. દરેક વખતે તે હા પડતો હતો. એટલું જ નહિ તે વિવાહિત છે એ પણ તેણે છુપાવ્યું હતું. જ્યારે તેઓ ગઈ વખતે મળ્યા ત્યારે તેના ઘરે કોઈ હાજર નહોતું તેણીએ  બાંધવાની ચોખ્ખી ના પાડી હતી.

તેમ છતાં તે યુવકે બળબરી થી તેની સાથે હતો. એમ કહો કે તેણે કર્યો હતો. જ્યારે એક દિવસ પોતે બજાર માં જઈ રહી હતી ત્યારે તેણે એ યુવક ને જોયો હતો. તે એક રેકડી લઈને રસ વેંચી રહ્યો હતો. આ જોયા બાદ તેણે તેની સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તે યુવકે કહ્યું કે હા તેણે છુપાવ્યું હતું કે તે આ કામ કરે છે. આ કેસમાં આરોપીને શોધવા પોલીસે એક ટીમ બનાવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *