લેખ

આખી રાત બુઝાવી હવસની આગ અને સવાર થતા જ પ્રેમિકા સાથે કર્યું કઈંક એવું કે સાંભળીને હેરાન રહી જશો તમે…

એક પ્રેમી એ તેની પ્રેમિકાને પોતાના ઘરે બોલાવી. તેની સાથે આખી રાત સંભોગ કર્યું. તેના હવાની આગને શાંત કરી. આખી રાત શારીરિક સંબંધ બાંધ્યા પછી પ્રેમિકા ને ઘરે મોકલી દીધી. પરંતુ તેમ છતાં તેનું મન ભરાયું નહીં. અને ફરી પાછો સવારે તે તેની પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં જઈ ને તેને જે કર્યું તે સાંભળીને તમારા પણ હોંશ ઉડી જશે…

આજકાલ, આપણી સામે સંભોગ અને છેતરપિંડીના વધુ કેસો સામે આવી રહ્યા છે. કારણ કે આજકાલ સમાજમાં કંઈક એવું વાતાવરણ જોવા મળે છે કે આપણા યુવાનોના લોકો તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે. આજે પણ અમે તમને આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ખગરીયામાં એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને રાત્રે તેના ઘરે બોલાવી અને ત્યાર બાદ આખી રાત તેની સાથે સંભોગ કર્યું. પરંતુ જ્યારે સવાર થઈ ત્યારે તેણે તેને ઘરે પાછી મોકલી અને તે સ્ત્રી પણ તેના ઘરે પરત આવી, પરંતુ તે પછી પણ તે વ્યક્તિની વાસના પૂરી નહોતી થઈ.

તેથી તે યુવતી ઘરે ગઈ કે તરત જ તે પણ તેની પાછળ છોકરીના ઘરે ગયો. તક મળતાં તેણે યુવતીને કેરોસીન તેલ નાંખીને આગ ચાંપી દીધી.

જે બાદ યુવતીએ જોરજોરથી બૂમો પાડી. તેની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા. જે બાદ લોકોએ આગને કાબુમાં લીધી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીએ તેનું મોત થતાં પહેલા તેના વિશે બધુ કહ્યું હતું. હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે યુવતી લગભગ 95 ટકા સળગી હતી.

તે પછી, યુવતીના પરિવારના સભ્યોએ પોલીસને પણ આ જ સત્ય કહ્યું. બાતમી મળતાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ આરોપી પોલીસમાંથી ફરાર છે.

પીડિત યુવતીએ હોસ્પિટલમાં જાણકારી આપતા કહ્યું હતુ કે તે આરોપી યુવક ને પ્રેમ કરતી હતી. તેઓ ગામમાં એક મેળામાં મળ્યા હતા. ત્યાં જ તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેઓ દરરોજ મળવા લાગ્યા હતા. અને સંભોગ કરતા હતા. તેનો પ્રેમી જ્યારે ત્યારે તેને પોતાના ઘરે બોલાવી લેતો હતો. પછી તે આખી રાત તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પછી સવારે તે યુવતી પોતાના ઘરે ચાલી જતી હતી. આમ જ તેઓ મળતા હતા અને તનો પ્રેમ વધતો ગયો હતો.

યુવતી નામ રિયા (નામ બદલાવેલ છે.) છે અને યુવક નું નામ જય (નામ બદલાવેલ છે.) છે. તેઓ બંને એક જ ગામના હોવાથી દરરોજ મળી શકતા હતા. પ્રેમી યુવક પોતાની હવસ શાંત કરવા તે યુવતી ને દરરોજ બોલાવતો હતો. અને આખી રાત તેની સાથે સંભોગ કરતો હતો. યુવતી પણ ત્યાં જ તેની સાથે રહેતી હતી. તેથી તેને હતું કે તેઓ લગ્ન કરી લેશે. પરંતુ યુવકે જે કર્યું તે તેની સમજની બહાર હતું.

યુવકે પહેલા તો તેને પોતાના ઘરે બોલાવી હતી. યુવતી પણ સાંજ થતા જ ત્યાં પહોંચી ગઈ હતી. તેઓ યુવકના ઘરે છુપાઈ ને મળ્યા જ્યાં તેઓ રોજ મળતા હતા. તે રાત્રે પણ તેઓ આખી રાત જાગતા રહ્યા હતા. તેમણે આખી રાત ભરપૂર રીતે સંભોગ માણ્યો હતો. ત્યાર બાદ યુવકના કહેવાથી તે યુવતી પોતાના ઘરે ચાલી ગઈ હતી. પરંતુ યુવક ને શું થયું તે સવારે પોતે પણ યુવતી ના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં જઈને તેણે ન કરવાનું કર્યું હતું. યુવતી ને જોઇને તેણે તેના પર કેરોસીન છાંટી દીધું હતું. અને યુવતી ને આગ લગાવી દીધી હતી અને તે આરોપી પ્રેમી યુવક ત્યાંથી ભાગી ગયો હતો. યુવતી એ ચીસો પાડી તો ગામના બધા ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ યુવતી ને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. તે લગભગ પૂરી રીતે દાઝી ગઈ હતી. તેથી ઈલાજ દરમ્યાન જ તેનું મૃત્યુ થયું હતું. યુવતીના બયાન ને આધારે પોલીસે ગુનો નોંધી લીધો છે. તપાસ કરી રહી છે. પરંતુ આરોપી યુવક હજુ ફરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *