પ્રેમિકાએ એકલતાનો લાભ ઉઠવવા માટે પ્રેમીને ઘરે બોલાવ્યો અને પછી તો… અચાનક જ ઘરનો દરવાજો ખુલ્યો અને…

પ્રેમી સાથે પોતાની દીકરીને જોઈને ઘરવાળાએ બંનેને જોરદાર માર માર્યો હતો અને આ જોઈને પ્રેમી એ પ્રેમિકાના નામની સુસાઇડ નોટ લખીને ઘરેથી ભાગી ગયો પ્રેમી એમ સુસાઇડ નોટમાં લખ્યું હતું કેમ મેરી પ્યારી… મુજે માફ કર દેના… હું એટલો મજબૂર હતો કે તને માર ખાતા હું ચૂપચાપ જોઈ રહ્યો અને એટલા માટે હવે મને મારી જાત ઉપર જ નફરત થાય છે અને એટલા માટે હું તારાથી ખૂબ જ દૂર જાઉં છું…

પરિવારજનોએ યુવક ની ઘણી શોધ ખોળો કરી પરંતુ યુવક મળ્યો નહીં અને યુવકે પોતાના મોબાઈલ પણ બંધ કરી દીધો અને આખરે પરિવારજનો એ હતાશ થઈને પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને આ સમગ્ર મામલો કોટાના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનનો છે.

તમે જણાવી દઈએ કે રાયપુરના રહેવાસી ભરત શર્મા જે 19 વર્ષનો છે ભરત શર્મા પોતે પોતાની એક પોલિટિકલ કોલેજમાં થી iti કરી રહ્યો હતો તેની સાથે જ તેની 19 વર્ષની ગર્લફ્રેન્ડ રાની (નામ બદલ્યું છે) પણ સાથે અભ્યાસ કરતી હતી અને બંને એકસાથે કોલેજમાં હોવાને કારણે બંને વચ્ચે નજીકતા વધી હતી. પ્રેમિકા પણ ભારત શર્મા ના નજીકના વિસ્તારમાં જ રહેતી હોવાને કારણે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હતું.

પરંતુ પરિવારજનોને બંને વચ્ચેની અફેર ની જાણ થતા જ મહિલાના પરિવારજનો એમ ખૂબ જ નારાજ થયા હતા અને એટલું જ નહીં આ બધું ચાલી રહ્યું હોવા છતાં પણ ભરત અને રાની બંને નું આ ફેર ચાલુ જ રાખ્યું અને બંને એકબીજા સાથે ફોન પર વાતો પણ કરી રહ્યા હતા. પરંતુ એકવાર મંગળવાર ના બપોર…

પરંતુ એકવાર મંગળવારના બપોરે પ્રેમિકા રાની ના પરિવારજનો ઘરની બહાર ગયા હતા અને ત્યારે રાની ઘરમાં એકલી હતી અને ત્યારે જાણીએ આનો લાભ ઉઠાવવા માટે પ્રેમી ભરત નેમ ઘરે બોલાવ્યો હતો અને એટલામાં જ રાનીના પરિવારજનો ઘરે પહોંચી ગયા હતા અને બંનેને એક સાથે બેફામ રીતે જોઈને પરિવારજનો એ બંનેને ઢોર માર માર્યો હતો.

આથી ભરત શર્માને આ જોઈને ખૂબ જ દુઃખ લાગ્યું હતું અને અફસોસ પણ થયો હતો કેમ તે પોતાની પ્રેમિકા ને માર ખાતો જોઈ રહ્યો અને કંઈ પણ કરી શક્યો નહીં પોતાને માર પડ્યો તેનો ભરતને કોઈપણ જાતનો અફસોસ નથી પરંતુ પોતાને પ્રેમિકાને માર ખાતો જોઈ રહ્યો તેને અત્યંત દુઃખ થયું હતું અને તેના કારણે ભારતે દોઢ પાનાની નોટ લખીને ઘરેથી ભાગી ગયો હતો.

વધુ માહિતી મળી આપ મુજબ ભારત જ્યારે માર ખાયા બાદ ઘરે પાછો આવ્યો ત્યારે તેની પ્રેમિકાના નામે એક પત્ર લખીને કોપી રાખી હતી અને મંગળવારની સાંજે લગભગ ચારેક વાગ્યે પરિવારજનોને કોઇ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો જ્યારે માતાને ખબર પડી ત્યારે માં પણ તેની પાછળ ભાગી પરંતુ તે ઉભો ન રહ્યો અને બાદમાં પરિવારના સભ્યોએ ઘણા ફોન કર્યા પણ એક પણ ફોનનો જવાબ ન આપ્યો અને બાદમાં મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો.

જ્યારે પરિવારજનોને ભારતે લખેલો આ લેટર મળ્યો ત્યારે પરિવારજનોના સૌ કોઈના હું છૂટી ગયા હતા અને ભારતે ચિઠ્ઠીમાં રાની ના પ્રેમ કરવાથી લઈને સુસાઇડ સુધીની વાત આ નોટમાં લખી હતી. અને બાદમાં પરિવારજનો એ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી હતી અને આગળનો કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *