આર્મી ઓફિસર પોતાની પ્રેમિકાને મળવા મધ્યરાત્રીએ પહોંચી ગયો, ગામ લોકોને આની જાણ થતા આર્મી ઓફિસરને પકડીને લગ્ન કરાવી દીધા, સવાર થતા ની સાથે જ જોયું તો આર્મી ઓફિસર…

મોતીહારી માં એક યુવકને મંદિરમાં બળજબરીથી તેના લગ્ન કરાવવામાં આવ્યા હતા, હકીકતમાં આર્મી જવાન ઓપરેશન એક પરણે જ મહિલા ના પ્રેમમાં પડ્યો હતો અને તેની પ્રેમિકાના ઘરે તે અડધી રાતે તેને મળવા માટે પહોંચી ગયો હતો જ્યાં કેટલાક ગામના લોકોએ આ સમગ્ર ઘટના જોઈ હતી ત્યારબાદ બંનેને પકડીને ગામજાનો એ મંદિરમાં બંનેના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા હતા.

આ સમગ્ર મામલો હરસિદ્ધિ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો જ્યાં માનિકપુર સરૈયા તત્વા ટોલીનો છે, 22 વર્ષે આર્મી જવાન ઓફિસર બ્રિજેશ જે પોતે તુરકોલીયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા મહમદ છપડા ભોળા ભગતના દીકરો છે, રાજેન્દ્ર પ્રસાદની પરણી દીકરી 24 વર્ષીય રીટા કુમારીને મળવા પહોંચી ગયો હતો. જ્યારે આ આર્મી ઓફિસર રીટાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો,

તે ઘટનાની જાણ ગ્રામ્ય જનન થતા છે આખા ગામના લોકો ભેગા મળીને આ આર્મી જવાનને પકડી પાડ્યો હતો અને બંનેને બળજબરીપૂર્વક મંદિરમાં લગ્ન કરાવી આપ્યા હતા જોકે આ લગ્ન સમયે હાય વૉલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો જ્યાં આર્મી જવાનો આ લગ્ન કરવાની ના પાડી રહ્યો હતો અને તે જ સમયે ગ્રામ્ય જનના લોકોએ યુવકને જબરદસ્તી જપાજપી કરીને તેને મંદિરના લગ્ન મંડપ ઉપર બેસાડી દીધો હતો અને ત્યારબાદ તેના લગ્ન કરાવી દીધા હતા.

જાણવા મળતી માહિતી મુજબ રીટા કુમારી જે 24 વર્ષની છે તેને બે વર્ષ પહેલા જ પહાડપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ સાથે થયા હતા લગ્નના થોડા દિવસો પછી કોઈ વાતને લઈને ઝઘડો થતાં રીટા કુમારી પોતાના મામાના ઘરે રહેતી હતી એક વર્ષ પહેલા કોઈક ના લગ્નમાં 22 વર્ષે આર્મી જવાન અને 24 વર્ષે રીટા કુમારી બંને એકબીજાને મળ્યા હતા.

પહેલી નજરથી જ એકબીજાને ખૂબ જ પસંદ પણ આવી ગયા હતા અને બાદમાં બંને એકબીજાનો નંબર એક્સચેન્જ કર્યો અને બંને ધીમે ધીમે સંપર્કમાં આવતા ગયા બંને એકબીજા ની ખૂબ જ નજીક આવી રહ્યા હતા છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી દરરોજ બંને મળી રહ્યા હતા અને આ દરમિયાન જ બુધવારના રોજ બ્રિજેશ રીટા ને મળવા માટે તેના ગામ પહોંચી આવ્યો હતો અને ત્યારે જ ગ્રામ્ય જનોને આની ખબર પડતાની સાથે જ બ્રિજેશ અને રીટાના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા હતા.

લગ્ન બાદ ગામના લોકો બંને બ્રિજેશ અને રીટાને ઘરે લઈ આવ્યા હતા, પરંતુ સવાર થતા ની સાથે જ રીટા અને તેના પરિવારના સભ્યોની ઊંઘ ઊડી ગઈ ખબર પડે કે રીટા ની બાજુમાં બ્રિજેશ હતો જ નહીં, મધ્યરાત્રીએ જ બ્રિજેશ ઘરમાંથી ગુમ થયો હોવાનું જાણવા મળ્યું હતું ઘણી શોધખોળ કરવા છતાં પણ તે મળ્યો નહીં અને જાણવા મળતી માહિતી મુજબ આર્મી જવાન ઓફિસર બ્રિજેશ તે પોતાના ઘરે પણ અત્યાર સુધી પહોંચ્યો નથી.

હરસિધ્ધિ પોલીસ સ્ટેશનના મુખ્ય અધ્યક્ષ જ્વાલા સિંહના જણાવ્યા અનુસાર મંદિરમાં બંનેના લગ્નનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ સમગ્ર મામલે અત્યારે કોઈપણ જાતની અરજી કે કેસ નોંધવામાં આવ્યો નથી અરજી મળ્યા બાદ આ સમગ્ર દેશની આગળ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *