પૂર્વ પ્રેમિકાને ફરી પ્રેમ સંબંધ બનાવવા માટે યુવકે કર્યું દબાણ અને બાદમાં પ્રેમિકાની બહેન ઉપર જ ફાયરિંગ કરીને…

સુરત શહેરમાં આવેલા ઉધના વિસ્તારની અંદર એક યુવતી ઉપર એક યુવક એ ફાયરિંગ કર્યુ હતું તેવો બનાવ સામે આવી રહ્યો છે. પરંતુ યુવતીને જાંગના ભાગે ગોળી વાગ્યા પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ યુવતી પર ફાયરિંગ કરવા વાળા અન્ય કોઈ નહીં પણ તેની મોટી બહેનનો પહેલાનો પ્રેમી હતો તેવું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ પ્રેમી દ્વારા પ્રેમિકાને તોડી નાખેલા સંબંધ ફરી શરૂ કરવા માટે તે ખુબ જ દબાણ કરતો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા પ્રેમીએ ફાયરિંગ કરી નાખ્યું હતું. પોલીસે થોડાં જ કલાકોમાં તેને પકડી પાડયો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં આ કાલે જ ફાયરીંગની ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે ફાયરિંગની ઘટનાના ગંભીર પ્રકારની હોવાને લઇને સુરતથી ઉધના પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાયૅવાહી શરૂ કરી દીધી છે. ત્યારબાદ પોલિસ ને મળતી માહિતી મુજબ જે યુવતીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ઉધનામાં રહેતી તેની મોટીબેન સાથે રહેતા હતા. ત્યારે તેની મોટી બહેનનો પાંચ વર્ષ પહેલા એક યુવક સાથે પ્રેમસંબંધમાં પાડયા હતા. પરંતુ યુવતીએ લગ્ન પહેલા પ્રેમ સંબંધને પતાવી પણ દીધો હતો.

ત્યારબાદ યુવતીના લગ્ન ઉધના વિસ્તારમાં થયા અને પોતાના પતિના ઘરે સાથે રહેતી હતી. ત્યારે નાની બેન ગઈ કાલે મળવા આવી હતી તે સમયે પહેલાનો પ્રેમી તેને મળવા ત્યાં પહોંચ્યો હતો. અને તેની સાથે નાતો તોડી નાખ્યો પ્રેમ સંબંધ ફરી ચાલુ કરવા માટે નકરૂ દબાણ કરતો હતો. ત્યારબાદ આ વાતની જાણકારી આપતા તેને પોતાની મોટી બહેનના પ્રેમીને ઠપકો આપ્યો અને તેને વઇ જવા માટે પણ કહ્યું હતું.

પરંતુ આ વાત હું આ યુવકને લાગી આવતા યુવકે પોતાની પાસે લઈ જાઓ દેશી હાથ બનાવટના કરતા નથી પોતાની પ્રેમિકાની નાની બહેને ઉપાડ્યો ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરી ત્યાંથી નીકળી ગયો હતો. આ આખી ઘટનાની ખબર પડતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એના મામલે વિગત વાર કાયૅવાહી કરવા લાગી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ થોડાં જ કલાકમાં આ પ્રેમ કરનારા યુવકની ધરપકડ કરી તેની પાસે રહેલું ઘાતક હથિયાર લઇ આગળની કાયૅવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.