બે વર્ષ પહેલા ગુમ થયેલી મહિલાનો અચાનક જ પ્રેમીના ઘરમાંથી મળી આવ્યો કંકાલ, જોઈને પોલીસ ના ટાંટિયા પણ ધ્રુજવા લાગ્યા, આખો કેસ જાણીને તમારું મગજ પણ તમ્મર ખાઈ જશે… Gujarat Trend Team, October 10, 2022 ખુશ્બુ નામની મહિલા ગુમ થયાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યાં તપાસ દરમિયાન માલુમ પડ્યું કે છોકરા સાથે મહિલાનો પ્રેમ પ્રકરણ હતું અને હવે આરોપીઓએ સ્વીકાર કર્યો કે ખુશ્બુને ભગાડીને લઈ ગયો હતો જ્યારે પરિવાર મહિલાને ઘરે રાખવા તૈયાર ન હતો જેના કારણે પોતાના પરિવાર સહિત યુવકે મહિલા સાથે કરી નાખ્યું એવું કે બે વર્ષ બાદ તપાસ દરમિયાન મહિલાનું કંકાલ મળી આવ્યું. આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ માંથી આવી છે જ્યાં હકીકતના જાણીને તમે પણ આખા હચમચી ઊઠશો, પોલીસ કર્મચારીઓને એક મહિલાનું કંકાલ પ્રેમીના ઘરમાંથી મળી આવ્યું હતું આ મહિલા છેલ્લા બે વર્ષથી ગુમ હતી જ્યારે આરોપીઓએ કબૂલ્યું કે છોકરી ભાગીને પ્રેમી સાથે રહેવા માંગતી હતી જોકે તેને પરિવાર સાથે રાખવા માગતો ન હતો અને પ્રેમીએ પોતાના પરિવાર સાથે મળીને મૃતદેને ઘરમાં જ દાટી દીધો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના 2020 23 નવેમ્બર ના રોજ બની હતી જ્યાં ખુશ્બુ નામની મહિલા ગુમ થયાની ફરિયાદ પરિવાર દ્વારા નોંધાવવામાં આવી હતી ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે ગૌરવ નામના યુવકે પ્રેમ પ્રકરણમાં ફસાવી હતી અને મહિલાનો યુવક સાથે લફરું ચાલી રહ્યું હતું જેને કારણે ગૌરવની સ્થળ પકડ કરવામાં આવી અને તેણે સ્વીકાર્યું કે મહિલા સાથે તેનો લફડું ચાલે રહ્યું હતું અને તેણે જ તેની હત્યા કરી છે અને ઘરમાં જ દફનાવી દીધી છે. ત્યારે પોલીસ અધિકારીઓએ અત્યારે ગૌરવ અને તેના પિતાની ધરપકડ કરી નાખી છે જાણવા મળતી માહિતી મુજબ વિરોજા બાદના સિરસાગંજ પોલીસ સ્ટેશન ના કીટોત ગામની નિવાસી ખુશ્બુ ગામના જ છોકરા ઘરો નામના યોગ સાથે પ્રેમ કરતી હતી જો કે ગૌરવ તેને સાથે રાખવા માટે ઈચ્છતો ન હતો પરંતુ મહિલા પોતાના ઘરેથી ભાગીને યુવકના ઘરે જતી રહી અને આ અંગે ખૂબ જ મોટો વિવાદ પણ સર્જાયો હતો પરિવાર સાથે મળીને યુવકે પ્રેમિકાની હત્યા કરી નાખી અને બાધવા ઘરની અંદર જ ખાડો ગાળીને મહિલાને દાટી દીધી હતી. આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી યુવક તેના ભાઈ અર્જુન અને માતા-પિતા સાથે ભાગી ગયા હતા જ્યારે બીજી બાજુ મહિલાનો પરિવાર દીકરીના ગુમ થયાના અંગે ખૂબ જ ચિંતિત હતો પોલીસે યુવક સાથે તેના પિતાની ધરપકડ પણ કરી અને બાદમાં પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો પડદા ફાસ્ટ થયો હતો. પોલીસ અધિકારીઓએ તપાસ દરમિયાન મહિલા નું કંકાલ જપ્ત કરી પોસ્ટ મોટમ માટે મોકલી આપ્યો છે. સમાચાર