બાળપણના પ્રેમી સાથે રહેવા માટે પત્નીએ કર્યું એવું કે… પહેલા પ્રેમીને ઘરે બોલાવ્યો અને બાદમાં રસોડામાં પડેલા સાધન વડે… Gujarat Trend Team, June 28, 2022 શહનાઝ ના લગ્ન એક એન્જિનિયર સાથે થયા હતા પરંતુ બાળપણ ના પ્રેમી સાથેના સંબંધો લગ્ન પછી પણ તેને જાળવી રાખ્યા હતા તેની સાથે શહનાઝ ના સંબંધો એવા હતા કેમ કે તેના બાળકો તેના અસલી પિતાને છોડીને શહનાઝ પ્રેમીને અબુ અબુ કહીને બોલાવતા હતા. કેમકે શહેનાઝ તેના પતિ જોતાની સાથે જ પોતાના બાળપણના પ્રેમી આશિક પોતાના પતિ નો દરજ્જો આપતી હતી. પરંતુ કોરોના કારણે વિદેશમાં રહેતો પતિ કરે પાછો આવી ગયો હતો અને આના કારણે શહેનાઝ અને તેના પ્રેમીને મળવામાં ખૂબ જ ખર્ચનો ઊભી થઈ રહી હતી અને આના કારણે બંને મળીને એક એવું કાવતરું ઘડિયું કે આ કેસને ઉકેલવામાં પોલીસને દોઢ મહિનાનો સમય લાગ્યો હતો. પટનાના ફુલવારીશરીફ વિસ્તારમાં કુકર વડે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો એન્જિનિયર પતિને કુકડ થી હુમલો કરીને ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આ હત્યા કર્યા બાદ પત્ની શહેનાઝ એક આખી નવી સ્ટોરી કહીને પોલીસની નજર માંથી બચી શકી નહીં. આ સમગ્ર ઘટના દરમ્યાન પોલીસે પત્ની અને તેના બાળપણના આશિક ને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના વિશે વિગતવાર જાણીએ તો ઈદના એક દિવસ પહેલા એટલે કે બે મહિના પટના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનમાં સાઈનાથ પરવીન નામની મહિલાએ ભજન બાળપણના પ્રેમી મેળવવા માટે પોતાને એન્જિનિયર પતિ એ હત્યા કરી નાખી હતી અને ચોંકાવનારી વાત તો એ હતી કે હત્યા કરવા માટે કોઈ હથિયાર કે કોઈ વસ્તુ નથી પણ તું ઘરમાં રહેલું ઉકરડે પતિની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા પછી પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો અને બાદમાં શહેનાઝ પણ પતિને રૂમમાં મૃત મૂકીને પોતે પણ સુઈ ગઈ હતી બાદમાં બીજા દિવસે સવારે ઘરમાં ચોરી થઈ છે તેમ વાત કરીને હત્યાનો આરોપણ ચોરો ઉપર લગાવ્યો જ્યારે બાદમાં પોલીસે વધુ તપાસ કરીને આંખો માવલાની તપાસ કરી તો આખો મામલો બીજો જ નીકળ્યો હતો. શહેનાઝ પોલીસના આખી જાણકારી આપ્યા બાદ પોલીસને આ વાત સાચી લાગી નહિ અને બાદમાં આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી. પોલીસને પહેલા દિવસથી જ શહેનાઝ ઉપર મર્ડર કર્યાની શંકા હતી. શહેનાઝએ હદ તો ત્યારે વટાવી જ્યારે તેના દીકરાઓને પણ પટ્ટી પડાવી હતી કે જ્યારે કોઈ પૂછે તેને પુછુ ત્યારે એમ કહેવાનું હતું કે ‘અમે જોયું નથી.’ જ્યારે હકીકતમાં પિતાની હત્યા થઈ ત્યારે બંને બાળકોની નજર સામે જ હત્યા કરવામાં આવી હતી અને તે બંને તેના સાક્ષી પણ હતા મનીષ કુમાર સિન્હાએ આગળ જણાવ્યું કે શહેનાઝ અને તેના પ્રેમીઓ મળીને બે દિવસ અગાઉ ફોન પર કેવી રીતે ઘટનાને અંજામ આપો પેલી વિશે વાત-ચીત કરી હતી કે આ ખુશી અંતર રહ્યું હતું. સમાચાર