એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યો મોટો કાંડ, મહિલાના ઘરનું તાળું તોડીને મહિલાને લગ્ન માટે પૂછ્યું અને મહિલાએ જેવી જ ના પાડી એટલે તરત તો તરત જ કરી નાખ્યું એવું કે જાણીને તમારું મગજ પણ તમ્મર ખાઈ જશે… Gujarat Trend Team, October 9, 2022 દુમકામાં ફરી એક વખત પેટ્રોલ નાખીને તરુણીને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે એક તરફી પ્રેમના કારણે આરોપી યુવકે આ સમગ્ર ઘટનાનો અંજામ આપ્યો હતો રાજેશ રાઉત હોવા છતાં પણ મહિલા સાથે લગ્ન કરવા માગતો હતો જ્યાં મહિલાએ લગ્ન કરવાની ના પાડી તો મહિલાને જીવતી સળગાવાની ધમકી આપી દીધી એ ઘટના અત્યારે ચર્ચા બની છે. ઘટના જારમુનડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાલકી ભરતપુર ગામની છે જ્યાં ગુરુવારની મધ્યરાત્રીએ રાજેશ રાવું તે મહિલાના ઘરમાં ઘૂસીને પેટ્રોલ નાખી આગ લગાડવાની ઘટના ને અંજામ આપ્યો હતો 19 વર્ષની મારુતિ કુમારી ખુબજ ખરાબ રીતે દાઝી ગઈ હતી જેમાં પ્રાથમિક ઈલાજ માટે તાત્કાલિક ધોરણે તેને રાજીના તેને રેફર કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ આરોપીને તાત્કાલિક ધોરણે પોલીસ અધિકારીઓ ધરપકડ કરી છે ડોક્ટરના જણાવ્યા અનુસાર મહિલા 90 ટકા જેટલી દાજી જવાને કારણે તેની હાલત અત્યારે વધુ ગંભીર જણાઈ રહી છે. મહિલાએ પોલીસ અધિકારીઓને પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુરૂવારના રોજ રાજેશ નામનો વ્યક્તિ ઘરના દરવાજાની તાળું તોડીને અંદર ઘૂસી આવ્યો હતો અને મારા પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી શરીરમાં આગ લાગતાં સાથે જ રાજેશ ઘરમાંથી ભાગી ગયો હતો મહિલાના જણાવ્યા અનુસાર જમા પોલીસ સ્ટેશન વિસ્તારના ભૈરવપુર ગામની છે અને નાનપણથી જ તે પોતાના નાની સાથે રહે છે જ્યારે આરોપી રાજેશ રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશપુર ગામનો રહેવાસી છે તેવું અત્યારે સામે આવ્યું છે. 19 વર્ષે મહિલા પોતાના નિવેદનમાં વધારે જણાવ્યું કે આરોપીએ પહેલા તો લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો જ્યારે પહેલા ના પાડી ત્યારે કેટલી વખત લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો જ્યારે ના પાડી તો તેણે ત્રણથી ચાર દિવસ પહેલા મને જીવથી સળગાવી નાખવાની ધમકીઓ આપી હતી, અને આજે મધ્યરાત્રીએ તે પોતે ઘરનો તાળો તોડીને પહોંચી ગયો અને આ સમગ્ર ઘટનાનો અંજામ આપ્યો હતો. સમાચાર