લેખ

દીકરી પ્રેમી સાથે સંબંધ બાંધતી રહી હતી, ઘરના સભ્યોએ પ્રેમીને પલંગથી બાંધી દીધોને દીકરીને કહ્યું…

બંને એક બીજાને પ્રેમ કરતા હતા. અને સાથે જ જીવવા માંગતા હતા. એટલે તેઓ છૂપાઈને મળતા હતા. આવી જ રીતે એક દિવસ તેઓ છોકરીને ઘરે મળ્યા હતા અને સાથે જ સુતા હતા. ત્યાં જ પ્રેમી ને છોકરીના ઘરના લોકો જોઈ ગયા હતા અને પછી તો…

ચાલ્યા દિવસે આવતા ગુનાના સમાચારોએ બધાને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં કંઈક એવું બન્યું છે જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આપણે બધા જાણીએ છીએ કે જમાનો પ્રેમનો શત્રુ છે, આવા કિસ્સામાં તાજેતરમાં એક પુરાવો બહાર આવ્યો છે. હકીકતમાં, સમાચારો અનુસાર, એટા જિલ્લાના દલહાઇ ગામે એક યુવતીના પ્રેમ સંબંધના ગુસ્સે ભરાયેલા સબંધીઓએ તેના પ્રેમીને ઓરડામાં બંધ કરી દિધો હતો અને ખાટલાથી બાંધી તેને જીવતો સળગાવી દીધો હતો.

હા, માહિતી મળી છે કે આ ઘટના એટા જિલ્લાના અલીગંજ પોલીસ હેઠળ આવેલા જેવર અસદુલ્લાહપુર ગામની છે જ્યાં પીડિત વ્યક્તિની ઓળખ રિતેશ (નામ બદલ્યું છે.) તરીકે થઈ છે અને તે એટા જિલ્લાનો દલહાઇ ગામનો રહેવાસી હોવાનું જણાવાયું છે. અહેવાલો અનુસાર, તે વ્યવસાયે એક ટ્રક ડ્રાઈવર છે, જેને બુધવારે બપોરે ત્રણ વાગ્યે આગ ચાંપી દેવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, પીડિતના પિતા જીમ અવતારે (નામ બદલ્યું છે.) કહ્યું, ‘રિતેશનો જીયા (નામ બદલ્યું છે ) નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંને પુખ્ત વયના હતા અને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ યુવતીના પરિવારજનો તેની વિરુદ્ધ સખત વિરોધમાં હતા. બુધવારે જીયાના પિતા જીવન લાલે (નામ બદલ્યું છે.) રીતેશને ગામમાં બોલાવ્યો અને તેને ખાટલા સાથે બાંધી દીધો. બાદમાં તેના સબંધીઓ ઓલું (નામ બદલ્યું છે.) અને નરેશ (નામ બદલ્યું છે.) સાથે પુત્ર પર કેરોસીન તેલ છંટકાવ કરી જીવતો સળગાવી દીધો હતો. તેણે પોતાની જાતને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે તે સાબિત કરવા માટે તેમણે રૂમનો દરવાજો પણ અંદરથી બંધ કરી દીધો હતો.

પોલીસે જ્યારે ગામલોકોની પૂછપરછ કરી ત્યારે વધારે વિગતો સામે આવી હતી. તેમનું કહેવું હતું કે એક તો પહેલેથી જ છોકરી અને છોકરાનો બાપ એક બીજાના દુશ્મન હતા ત્યાં તેમના છોકરો અને છોકરી એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જો કે તેઓ જાણતા તો હતા જ કે તેઓ ક્યારેય એક થઈ શકશે નહીં. પરંતુ તેઓ બંને રાજી હતા અને પુખ્ત હતા એટલે કાયદાનું રક્ષણ લઈને લગ્ન કરવા માંગતા હતા.

આમ તો તેઓ દરરોજ મળતા હતા અને સંભો… કરતા હતા. એક દિવસ છોકરીના ઘરવાળા આ બધું જોઈ ગયા હતા. એટલે તેઓ ગુસ્સે થયા હતા. પછી તેમને પોતાની દીકરીના સંબંધ વિશે જાણ થઈ એટલે તેઓ પોતાની આબરૂ ન જાય એ માટે કંઇક કરવાનું વિચારી રહ્યા હતા. ત્યાં જ તેમને એક વિચાર આવ્યો અને તેમણે એ પ્રમાણે કર્યું હતું…

દીકરીના પિતાએ છોકરાને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. ત્યાર બાદ તેને સમજાવ્યો હતો પણ તે માનવા તૈયાર ન થયો. ત્યારે યુવતીના પિતાએ તેના બે સાથીઓની મદદથી પ્રેમી ને બાંધી દીધો હતો અને રૂમ અંદર થી બંધ કરી દિધો હતો. ત્યાર બાદ તેમણે કેરોસીન છાંટીને પ્રેમી ને આગ ચાંપી દીધી હતી. અને અંદર થી રૂમ બંધ કર્યું હતું કે જેથી યુવકે આત્મ હત્યા કરી છે તેમ લાગે. જો કે ગામ લોકો તથા મૃતક ના પિતાની વિગતો પોલીસે નોંધી લીધી છે. તેમને પણ આ બાબતની જ શંકા છે. તેથી તેઓ પણ એ જ દિશામાં શોધ કરી રહ્યા છે. જો કે હજુ કેટલીક વિગતો મેળવ્યા બાદ જ પોલીસ ગુનેગારોને પકડશે અને જેલમાં મોકલી દેશે. જો કે યુવકના પિતાને હજુ ન્યાય મળવાની રાહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *