લેખ

પતિ નો હોય ત્યારે પત્ની બીજી મહિલાને ઘરે બોલ્વતી અને પછી કરતી હતી એવું કે…

ઘણીવાર પુરુષોને કામ માટે બહાર જવું પડે છે, પરંતુ તેમની પત્ની પાછળ એકલી રહી જાય છે જેના કારણે તેમને કેટલીકવાર તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમની ઇચ્છાઓને મારવી પડે છે. પરંતુ આજે રાજસ્થાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેને લઈને તમે પણ ચોંકી જશો. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો રાજસ્થાનનો છે. જ્યાં 25 વર્ષીય અવની (નામ બદલાવેલ છે.) અને 22 વર્ષીય હિના (નામ બદલાવેલ છે.) રાજસ્થાનના શિવદાસપુરમાં ભાડેથી મકાન લઈ અને બંને તેમના પરિવારથી અલગ રહેતી હતી.

એવું કહેવામાં આવે છે કે તેમના પતિ મોટાભાગે કામ માટે બહાર જતા હતા. જે બાદ બંને પડોશીઓ પતિની ગેરહાજરીમાં એકબીજાને મળવા લાગી હતા. પરંતુ બંને વચ્ચેની મુલાકાત એટલી વધી ગઈ કે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગઈ અને એક દિવસ બંનેએ એક બીજા સાથે લગ્ન કરી લીધા. એવું કહેવામાં આવે છે કે અવનીએ હિનાને મંગલસુત્ર પણ પહેરાવ્યો હતો. આ સાથે હિનાએ અવનીને કપડાં, રોકડ પૈસા અને અન્ય વસ્તુઓ આપી હતી.

પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ આ બંને માટે ટકી શક્યો નહીં. બંનેના લગ્ન થતાંની સાથે જ હીનાએ અવની પાસેથી પોતાના માટે પૈસા લેવાનું શરૂ કર્યું. જે બાદ પૈસાના મામલે બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો. આ સમય દરમિયાન, હિના જયપુર આવિને રહેવાનું શરૂ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની બનેલી હિનાએ અવનીનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

જે બાદ હિનાએ પોલીસને મામલા ની જાણ કરી હતી. હિનાની ફરિયાદ પરથી પોલીસે હુમલાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વધુ માહિતી આપતા હિનાએ પોલીસ ને જણાવ્યું હતું કે તેમના પતિ બહાર રહેતા હોવાથી તેઓ એક બીજાને મળતી હતી. તેમની વચ્ચે ખૂબ વાતો થતી હતી. તેઓ સાથે જ રહેતી હતી. અને રાત્રે પણ સાથે જ રહેતી હતી. આમ દિવસે દિવસે તેઓ એક બીજાની નજીક આવવા લાગી હતી અને તેમની વચ્ચે પ્રેમ વધ્યો હતો.

ત્યાર બાદ પ્રેમ વધતા બંનેએ એકબીજાને તે વાત કહી હતી. બંને એક બીજી બે પ્રેમ કરતી હોવાથી તેઓ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. એક દિવસ તેમણે લગ્ન પણ કર્યાં હતાં અને સાથે રહેવાના વાયદા પણ કર્યા. બંને સાથે રહેતી હોવાથી પૈસા ની આપ લે પણ તેમની વચ્ચે થતી હતી. આ સમય દરમિયાન જ તેણે અવની પાસેથી પૈસા લીધા હતા. પરંતુ તે એ પૈસા તેને આપી દેવાની હતી. પરંતુ ઝગડા વધી જતાં તેઓ અલગ થઈ ગયા હતા. અને હિના દૂર રહેવા ચાલી ગઈ હતી અને અવની ફોન કરે તો પણ ઉપડતી ન હતી.

ત્યાર બાદ એક દિવસ હિનાને તેણે ઘરે બોલાવી અને પૈસા આપવા કહ્યું હતું. જ્યારે હિનાએ કહ્યું કે હમણાં તેની પૈસા નથી પરંતુ તે તેના બધા પૈસા સમય આવ્યે ચૂકવી દેશે. તો પણ અવની માની ન હતી અને જેમ તેમ બોલી હતી અને ભાઈ તથા પોતાના પિતા દ્વારા હિનાને માર પણ માર્યો હતો. પોલીસે વધારે તપાસ કરતા આ મામલો સામે આવ્યો હતો. આ જાણી ને બધાને આશ્ચર્ય થયું હતું કે આવું પણ હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *