લેખ

પતિ હતો પ્રેમિકા સાથે અચાનક જ પત્ની રૂમમાં આવી ગઈ અને પછી તો…

પતિ અને પત્નીના માં જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિનું આગમન થાય છે. ત્યારે તેનું પરિણામ ગંભીર આવતું હોય છે. ગમે તેટલું છુપાવા છતા પણ આ ને કોઈને કોઈ પણ છુપાવી નથી શકતું અને એકના એક દિવસ જીવનસાથીને આ વીશે ખબર પડીજ જતી હોય છે. અને દિવસે પરિણામ ખુબજ ગંભીર આવતું હોય છે.

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં એક યુવક તેની પ્રેમીકાના ઘરે ગયો હતો. અને તે દિવસે તે તેની સાથે સુખ માણી રહ્યો હતો. પરંતુ તે એ વાતથી અજાણ હતો. કે તેની પત્ની તેનો પીછો કરતી કરતી તેની પ્રેમીકાના ઘરે પહોચી છે. પતિ જ્યારે કરી રહ્યો હતો. તેજ સમયે તેણી ત્યા પહોચી અને રંગેહાથ તેના પતિને પકડ્યો હતો.

ભારે હંગામો થવાને કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેના કારણે પ્રેમીકા પાસે કોઈ રસ્તો ન રહ્યો અને તેણે ફોન કરીને પોલીસને બોલાવી પડી. ઘટનાની જાણ થતાજ પોલીસ ત્યા પહોચી હતી. અને પોલીસે ત્યા જઈને જોયું તો પત્ની જોર જોરથી બૂમાબૂમ કરીને પતિ સાથે ઝઘડો કરી રહી હતી. અને પોલીસ ત્યા આવી પહોચતા તેણે તેના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

સમગ્ર મામલે પત્નીએ પોલીસને કીધું કે તેનો પતિ દારૂ પીને ખોટા ધંધા કરતો હોય છે. જેથી પોલીસે ફ્લેટની તપાસ હાથ ધરી તો ત્યાથી બે બીયરની બોટલો મળી આવી. જેથી પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંઘ્યો છે. સાથેજ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે આરોપી પતિ તેની પ્રેમીકાની સાથેજ રહેતો હતો. અને દારૂ પીને તેના ઘરમાંજ રહેતો હતો.

આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *