લેખ

પતિ પત્નીને બેભાન કરીને કરતો હતો એવું કે જાણીને તમે પણ ચોકી જશો

મુંબઈ ના અંધેરી વિસ્તારમાં એક વ્યક્તિ વિરુદ્ધ પોતાની પત્ની સાથે અકુદરતી બાંધવા અને ત્રણ તલાક આપવાના મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની પત્નીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેનું કર્યું હતું. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં તેણે આરોપી સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા પણ તેણે બે વાર લગ્ન કર્યાં હતાં. તેણે તેની બંને પત્નીઓને તલાક આપી દીધા હતા. મહિલાએ જણાવ્યું હતું કે લગ્ન બાદ આરોપીએ તેના પર શરૂ કર્યું હતું. તે ઘણી વાર તેની વીડિયો બતાવતો અને તેણીને બ જબરીથી એવું જ કરવા કહેતો.

મહિલાએ આરોપ લગાવ્યો કે લગ્નના થોડા સમય પછી જ આરોપીએ તેને ફળોનો રસ આપવાનું શરૂ કરી દીધું હતું. તે પીધા પછી તે બેભાન થઈ ગઈ હતી. તેની ફરિયાદમાં, પીડિતાએ જણાવ્યું છે કે એક દિવસ તેના આરોપી પતિએ મર્યાદા ઓળંગી હતી. તેણે તેના ભાગોમાં એલ્યુમિનિયમની લાકડી ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો. આનાથી ઘણો રક્તસ્રાવ થયો અને બાદમાં મહિલાને સારવાર માટે ડૉક્ટર પાસે જવું પડ્યું હતું. મહિલાએ પોલીસને જણાવ્યું કે આ બધા પછી તેના પતિએ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. તેણે સતત તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. પોલીસે આરોપી સામે અકુદરતી ટ્રિપલ તલાક સાથે ગુનો નોંધ્યો છે.

પીડિત મહિલાએ વધુ માં જણાવ્યું હતું કે તેનું નામ રેશમા (નામ બદલાવેલ છે.) છે અને તેના નિકાહ બે વર્ષ પહેલા અબ્દુલ (નામ બદલાવેલ છે.) સાથે થયા હતા. તેનો પતિ તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. તેને માર પણ મારતો હતો. પરણીને આવી એના થોડા દિવસો પછી જ આવું ચાલુ થઈ ગયું હતું. તેનો પતિ દરરોજ તેને ફળનો રસ આપતો હતો અને તે ફળના રસમાં તે બેભાન થવાની દવા નાખતો હતો. આ રસ પીધા પછી તે બેભાન થઈ જતી હતી. અને પછી તેનો પતિ રાત્રે તેની સાથે અપ્રાકૃતિક રીતે કરતો હતો. આવું તે ઘણા સમયથી કરતો હતો. તેનો પતિ તેની સાથે અયોગ્ય રીતે કરતો હતો.

એટલું જ નહિ તે તેવી હરકતો નો વિડિયો પણ બનાવતો હતો બાદમાં તેને એ પ્રમાણે કરવાનું પણ કહેતો હતો. તેની હરકતો બહુ જ ખરાબ હતી. તે તેને આવું કરતા ઘણી વાર રોકતી હતી પરંતુ અબ્દુલ તેનું માનતો ન હતો. અને આવી જ હરકતો ચાલુ રાખતો હતો. વધુમાં પીડિત મહિલા રેશ્માએ જણાવ્યું હતું કે તેનો પતિ દરરોજ તેની સાથે પણ કરતો હતો. તેમ છતાં આબરૂના ડરને લીધે તે ચૂપ રહી હતી. પરંતુ એક દિવસ તો તેના પતિએ હદ જ વટાવી દીધી. અને તેણે એવું કર્યું પણ ખરું. જ્યારે મહિલાએ ફરી વાર આવું કરવાની ના પાડી ત્યારે તેણે પીડિત મહિલાને ત્રણ તલાક આપી દીધા હતા. બાદમાં પીડિત મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *