લેખ

પતિ તેની પત્ની સાથે દરરોજ કરતો હતો હેવાનિયત, પરંતુ એક દિવસ પત્નીએ કર્યું કઈંક એવું જે સાંભળીને તમે પણ ચોંકી જશો…

પત્ની સાથે પતિ દરરોજ સંભોગ કરતો હતો. તે પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ પણ બાંધતો હતો. જ્યારે સંભોગથી તેનું મન ન ભરાય ત્યાં સુધી તે પત્ની સાથે સંભોગ કરતો હતો. પત્ની નું કહેવું છે કે તે તેનાથી કંટાળી ગઈ છે. પતિ તેની સાથે અયોગ્ય રીતે સંબંધ બાંધે છે. પરંતુ એક દિવસ તો પતિએ બધી જ હદ વટાવી દીધી હતી… રોહનાતમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ કેસ નોંધાવ્યો છે કે તેનો પતિ તેની સાથે દરરોજ અપમાનજનક વર્તન કરે છે અને જ્યારે પણ તેણી તેને રોકે છે, ત્યારે તે તેની સાથે ઝગડો કરે છે અને તેને મારે છે. અને તેણીએ અમાનવીય રીતે તેનું જાતીય શોષણ કર્યું હતું. વળી, મહિલાએ પોલીસને જણાવ્યું છે કે તેના પતિએ તેના ખાનગી ભાગમાં લાકડું નાખ્યું હતું. જે બાદ, જ્યારે તેણે આનો વિરોધ કર્યો ત્યારે તેણે તેને નિર્દયતાથી માર માર્યો હતો.

તે પછી મહિલાની ફરિયાદના આધારે બાવાનીખેડા પોલીસ મથકે તેના પતિ વિરુદ્ધ બળાત્કાર અને હુમલો કર્યાનો ગુનો નોંધ્યો હતો અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ગામ હરસૌલા જિલ્લા કૈથલમાં રહેતી 24 વર્ષીય મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેના લગ્ન ગામ રોહનાટમાં રહેતા રમેશ (નામ બદલ્યું છે.) સાથે થય હતા. પરંતુ લગ્ન થયા બાદથી તે તેની પર અમાનવીય શોષણ કરે છે. મહિલાએ પોલીસને જણાવ્યું છે કે 24 મીએ તેણે પહેલા તેની સાથે અમાનવીય રીતે શારીરિક સંબંધ બાંધ્યો હતો પરંતુ બાદમાં તેણે તેના ખાનગી ભાગમાં લાકડું નાખ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી અને તેના પતિની ધરપકડ કરી હતી.

ગુના નો એક અજીબ મામલો સામે આવ્યો છે. જેમાં મહિલા એ જણાવ્યું હતું કે તેનો પતિ સંભોગ માં ઘણી રુચિ ધરાવતો હતો. તેથી તે દરરોજ તેની સાથે ભરપૂર સંભોગ માણતો હતો. જ્યારે મહિલા તેને ના પાડે તો તે માર પણ મારતો હતો. તેથી મહિલા તેના પતિ થી ત્રાસી ગઈ હતી. તે આખી રાત જગાડતો હતો અને દારૂ પી ને આવે ત્યારે તેની સાથે અયોગ્ય રીતે શારીરિક સંબંધ બનાવતો હતો. ક્યારેક આગળ તો ક્યારેક પાછળ એમ પતિ તેની ઉપર પણ સૂઈ જતો હતો. પીડિત મહિલા નું કહેવું છે કે તેના લગ્ન ને હજુ 6 જ મહિના થયા છે તેમ છતાં તેનો પતિ સંભોગ થી ધરાયો નથી. તે મહિલા ને જ્યારે જુએ ત્યારે સંભોગ કરવા માટે કહેતો હતો.

તે સંભોગ કરવા સમયે ઘરના અલગ અલગ ફર્નિચર નો પણ ઉપયોગ કરતો હતો. ક્યારેક વેલણ તો ક્યારેક તે લાકડાનો નો ઉપયોગ કરતો હતો. તેથી મહિલા તેનાથી કંટાળી ગઈ હતી અને તેને આવું કરવા માટે ના કરતી હતી. પરંતુ મહિલા ના કહે ત્યારે તે વધુ ઉશ્કેરાઈ જતો હતો અને વધુ જોર થી તેથી સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. મહિલા નું કહેવું છે કે તેનો પતિ તેને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. દારૂ પી ને એનું ઘરે આવ્યા પછી એક જ કામ રહેતું હતું. તેથી તે તેને આવું કરવા દેતી ન હતી. ક્યાંક તે બહાર ચાલી જતી તો ક્યારેક પોતાના પિતા ના ઘરે પણ ભાગી જતી હતી.

પરંતુ પતિ તેને ત્યાંથી તેડી લાવતો હતો અને સંભોગ માનતો હતો. તેથી મહિલા જ્યારે સાવ ત્રાસી ગઈ ત્યારે તેને પતિ ને આવું કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ગુસ્સે થયેલા પતિ એ ત્યાર બાદ તેની સાથે અમાનવીય વર્તન કરવાનું ચાલુ કરી દીધું હતું. તેનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. પત્ની ને પત્ની તરીકે તે વ્યવહાર કરતો જ ન હતો. તેનું આવું વર્તન જોઈને મહિલા એ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી તો તેના પતિ એ તેની સાથે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. પતિએ તેના ખાનગી ભાગમાં લાકડું નાખ્યું હતું. ત્યાર બાદ તે મહિલા એ પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસે મહિલા ને હોસ્પિટલ મોકલી આપી હતી અને તેના પતિ ની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *