લેખ

પતિએ પત્નીના પિયરમાં જઈને પત્નીનું દબાવી દીધું એવી વસ્તુ કે..

પ્રેમ લગ્ન કરી લેવા તો સરળ છે. પરંતુ તેને ટકાવી રાખવા તેટલાજ મુશ્કેલ છે. પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થવો ખુબજ સામાન્ય બાબત છે. પરંતુ તે ઝઘડાનો અંત લાલવો પણ જરૂરી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં કઈક એવો બનાવ સામે આવ્યો છે. જે સાંભળીને તમે પણ બે ઘડી વિચારમાં મુકાઈ જશો..

નરોડામાં રહેતી યુવતી જ્યારે સગીર હતી ત્યારે તેને એક યુવક સાથે પ્રેમ થયો હતો. અને અને બંનેએ શારિરીક સંબંધ બાંધ્યા હતા. જેના કારણે સગીરાના પિતાએ યુવક સામે દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. જોકે સગીરા જ્યારે 18 વર્ષની થઈ ત્યારે કેસનું સમાધાન આવ્યું અ યુવતીના પિતા પણ તેના લગ્ન માટે માની ગયા. પરંતુ લગ્ન બા યુવકના રંગ બદલાઈ ગયા.

લગ્ન બાદ બંનેને એક સંતાન પણ થયું પરંતુ યુવક યોગ્ય કમાતો ન હતો. સાથેજ તે તેની પત્ની સાથે મારઝૂડ પણ કરતો હતો. જેના કારણે યુવતી પણ કંટાળી ગઈ હતી. અને તે તેના પિયરમાં રહેવા માટે જતી રહી. પરંતુ ત્યાર બાદ યુવક ઘરે આવીને તેની સાથે માફી માંગી અને પરત તેને પોતોના ઘરે લઈને ગયો તેમ છતા પણ તે ન સુધર્યો અને કમાવા માટે પણ નહોતો જતો

આ વાતને કારણે પત્ની ફરીથી પરત તેના પિયરમાં રહેવા માટે જતી રહી. જ્યા પરત તેનો પતિ તેને મનાવા માટે આવ્યો હતો. પરંચુ પત્નીએ તેને  તે સમયે કમાવા માટે જવા માટે ઠપકો આપ્યો અને તે ઠપકાને કારણે પતિ એટલો ઉશ્કેરાયો કે તેણે પત્નીનું ગળું દબાવી દીધું. જેથી આસપાસના લોકો પત્નીને છોડાવા માટે આવ્યા હતા. જેથી સમગ્ર મામલે હવે પત્નીએ તેના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *