લેખ

ભાભી તેના દેવર સાથે રૂમમાં હતી અને બારીમાંથી પતિ બધું જ જોઈ રહ્યો હતો અને બાદમાં તો…

તાજેતરમાં દરિયાગંજ વિસ્તારના શાંતીવનથી ગુનાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં, એક મહિલાએ તેના દિયર સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ તેના દિયર સાથે રહતી હતી અને તેનો પતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ બધી ઘટના બની હતી. તે જ સમયે, આ કેસમાં પોલીસે મહિલા અને તેના દિયરની ધરપકડ કરી છે અને પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

મહિલાએ જણાવ્યું હતું કે ઘટનાના દિવસે તેના પતિનો તેની સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તે ઘર થી ગામ માટે નીકળી ગયો હતો અને તેને છોડીને જઈ રહ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે તેના પતિનો નાનો ભાઈ એટલે કે મહિલાનો દિયર તેના પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવતો હતો. તે જ સમયે, પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, દિયરની પત્ની અને બાળકો તેને છોડી ચાલ્યા ગયા છે અને આ કારણોસર તે એકલો હતો. તે જ સમયે, મહિલાના પતિનો આખો પરિવાર દરરોજ મજૂરી માટે જતા હતા અને ભાભી ઘરે જ રહેતા હતા, તે દરમિયાન તે દિયરની નજીક આવી હતી અને બંને વચ્ચે તેવું બનતું હતું જે ન બનવું જોઈએ.

બંનેએ અનેક વખત ભેગા સુતા હતા અને જ્યારે મહિલાના પતિને આ વાતની જાણ થઈ ત્યારે તે તેની પત્ની સાથે દિલ્હી આવ્યો હતો અને ઉત્તમ નગરમાં રહેતો હતો, પરંતુ ત્યાં પણ દિયર ભાભીને મળવા અને દરરોજ આવતો હતો. એક દિવસ જ્યારે પતિએ બારીમાંથી જોયું ત્યારે બંને કરી રહ્યા હતા, જેના કારણે તેણે બૂમરાણ મચાવ્યો હતો અને તેની પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો, તે પછી દિયર ભાભીએ મળીને પતિની હત્યા કરી હતી. હાલમાં બંને કસ્ટડીમાં છે. બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. અને વધુમાં પોલીસને જણાવ્યું તેમણે કહ્યું હતું કે તેઓ એક બીજાને પ્રેમ કરતા હતા. અને તેનો ભાઈ તેમની વચ્ચે આવ્યો હતો એટલે તેમણે તેને મારી નાખ્યો પરંતુ તેમનો એવો કોઈ ઈરાદો હતો નહીં.

આરોપી મહિલાએ જણાવ્યું હતું કે તેનું નામ અનિતા (નામ બદલાવેલ છે.) છે. તેના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. તેના પતિ સાથે તેને વધારે બનતું ન હતું. અને તેનો દિયર કે જેની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી તે તેમના ઘરે ક્યારેક આવતો હતો અને તેઓ વાતો કરતા હતા. આમ સમય સાથે તેઓ એક બીજા પ્રત્યે આકર્ષાયા હતા. અને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. અનિતાએ જણાવ્યું કે તેમના ઘરના બધા મજૂરી માટે જતા હતા અને તે એકલી ઘરે રહેતી હતી. પછી તેનો દિયર ત્યાં આવતો હતો અને બંને મળતા હતા.

એક દિવસ તેનો પતિ બંનેને જોઈ ગયો હતો અને તે ગુસ્સે થઈ ગયો હતો. તેથી તે શોર કરતો હતો પરંતુ તેમણે તેને રોકવાની કોશિશ કરી હતી પણ તે માન્યો ન હતો. આરોપીઓએ વધુમાં જણાવ્યું હતું કે તે ખૂબ ગુસ્સે થઇ ગયો હતો અને તેમનું સાંભળતો ન હતો તેથી તેમણે તેને રોકવાની કોશિશ કરતા તેનું માથું દીવાલ સાથે અથડાયું હતું જેથી તેનું મૃત્યુ થયું હતું. પછી પકડાઈ જવાના ડરથી તેમણે આ બધું છુપાવ્યું હતું. પરંતુ તેમનો એવો કોઈ ઈરાદો હતો નહિ, તેની હત્યા કરવાનો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *