લેખ

પતિના મોત બાદ સસરા વહુ સાથે આનંદ માણવા માંગતા હતા, તો વહુની જેઠાણીને સાથે મળીને સસરાએ કર્યું એવું કે…

બન્યું એવું કે પતિના મૃત્યુ બાદ પત્ની પેટથી થઈ ગઈ હતી. પરંતુ જ્યારે બધાને તેની પાછળનું કારણ જાણવા મળ્યું ત્યારે બધા હેરાન રહી ગયા. પોલીસ ને પણ લાગ્યું કે આવું તો કઈ રીતે બની શકે. જો કે પીડિત મહિલાએ પોતાની આપવીતી સંભળાવી ત્યારે દરેક ની આંખો ભીની થઈ ગઈ હતી. આજના સમયમાં સરકારે દહેજ પ્રણાલીને ખતમ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ ઘણા લોકોની માનસિકતાને કારણે ઘણા લોકો એવા પણ છે જે તેને યોગ્ય માને છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે દહેજ એટલે કંઈક ચીજ ની માંગણી કરવી. મહિલાઓ અને છોકરીઓ તેમ જ નાના બાળકો સાથેના કેસનો સામનો કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં સુરક્ષાના દાવાઓ હવે ખુલ્લા પાડવા લાગ્યા છે. તેમ છતાં વહીવટી તંત્ર પણ તેમને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગુનેગારો આવા અપરાધ કરીને જ જંપે છે. દરરોજ આવા કિસ્સાઓ સામે આવે છે, જેથી અંદાજ લગાવી શકાય છે કે દહેજ માટે ભૂખ્યા લોકો તેમની પુત્રવધૂઓ સાથે કંઇ પણ કરી શકે છે. આજે અમે તમને આવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. તે જાણીને જેનાથી તમારા પણ હોશ ઉડી જશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસ મધ્યપ્રદેશથી બહાર આવ્યો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે અહીં પુત્રના મોત બાદ તેણે પુત્રવધૂ સાથે માત્ર દહેજ માટે કર્યું હતું. જ્યારે પતિના મોત બાદ મહિલા પેટથી થઈ ત્યારે આ કેસ સામે આવ્યો હતો. એટલું જ નહીં જેઠાણી તેનો વીડિયો પણ બનાવતી હતી. જેથી તે મહિલાને બ્લેક મેલ કરી શકે અને પૈસા ની માંગણી કરી શકે. જ્યારે પીડિત મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે તમામ આપવીતી સંભળાવી હતી. જે બાદ પોલીસે દહેજ સહિત નો ગુનો નોંધી સસરા અને જેઠાણીની ધરપકડ કરી છે.

પોલીસે જ્યારે વિગતવાર માહિતી પૂછી ત્યારે પીડિત મહિલાએ પોલીસ ને આપવીતી સંભળાવતા કહ્યું હતું કે તેનું નામ જીવતી (નામ બદલાવેલ છે.) છે. અને તે એક વિધવા છે. એક વર્ષ પહેલાં જ એક અકસ્માત માં તેના પતિનું મૃત્યુ થયું હતું. ત્યારથી તે એકાંકી જીવન જીવે છે. તેણે બીજા લગ્ન કર્યા નથી. ઘટના વિશે પૂછતાં પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેના સસરાનું નામ વિનું (નામ બદલાવેલ છે.) છે. અને તેઓ તેની સાથે જ રહે છે.

પતિના મૃત્યુ બાદ તેના સસરા તેની સાથે આનંદ માણવા માંગતા હતા. પરંતુ તે હંમેશા ના પાડતી હતી. પરંતુ સસરા માન્ય જ નહીં. તેઓ દરરોજ રાત્રે તેના રૂમ માં આવી જતા હતા અને તેની સાથે ન ઈચ્છતી હોવા છતાં પણ તેની સાથે મોજ માણતા હતા. તેઓ થાકી જાય પછી જ ત્યાંથી જતા હતા. સતત અઠવાડિયા સુધી આવું ચાલતું રહ્યું. પરંતુ તેણે નિર્ણય કર્યો કે હવે તે આ અત્યાચાર સહન નહીં કરે. તેથી તેઓ જ્યારે તેની પાસે આવ્યા ત્યારે તેણે ધમકી આપી કે જો તેઓ હવે તેની સાથે આવું કરશે તો તે પોલીસ ને જાણ કરી દેશે. પરંતુ તેઓ માન્યા ન હતા. અને તેની જેઠાણી ને બોલાવી લાવ્યા હતા.

જેઠાણી આવ્યા બાદ બંને જણાએ સાથે મળીને તેને બાંધી દીધી હતી. ત્યાર બાદ સસરાએ તેની સાથે કર્યું હતું. અને તેનો વીડિયો પણ તેની જેઠાણી દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેઓ ગયા ત્યારે ધમકી આપી ને ગયા હતા કે જો તે કોઈને આ વિશે કહેશે તો તેનો આ વીડિયો બતાવીને તેને બદનામ કરી દેશે. પછી દરરોજ રાત્રે સસરા તેની સાથે કરવા આવતા રહ્યા. પરંતુ જ્યારે તે પેટથી થઈ ત્યારે સસરાનો ભાંડો ફૂટી ગયો હતો. અત્યારે સસરા અને જેઠાણી જેલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *