લેખ

પત્નીએ રંગે હાથ પતિને તેની પ્રેમીકાના ઘરમાંથી ઝડપી પાડ્યો, બાથરૂમમાં સંતાઈને…

પતિ પત્નીના સંબંધોમાં જ્યારે પણ કોઈ ત્રીજી વ્યક્તિનું આઘમન થાય છે. ત્યારે તેનું પરિણામ ગંભીરજ આવતું હોય છે. અને આવુંજ કઈક બન્યું છે અમદાવાદના વાસણા વિસ્તારમાં જ્યા પત્નીએ પતિને રંગેહાથ તેની પ્રેમીકાના ઘરમાંથી ઝડપી પાડ્યો છે. અને આ બનાવને કારણે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે.

પતિ દરરોજ રાતે તેની પત્નીને કહેતો હતો કે કામથી બહાર જઉ છું. અને આવું કહીને  તે તેની પ્રેમીકા ઘરે જતો હતો. જેના કારણે પત્નીને તેના પર શંકા ગઈ હતી. અને તેણે 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીઘી હતી. પતિએ તેની પ્રેમીકા સાથે ભેગા મળીને બે વર્ષ પહેલા એક સ્પા પાર્લર શરૂ કર્યું હતું. અને ત્યારબાદ બંનેને પ્રેમ થઈ ગયો હતો.

બાદમાં તે તેની પત્ની અને બાળકો પ્રત્યે ઓછું ધ્યાન આફતો હતો. અને તેની પ્રેમીકા સાથેજ વધું સબંધો રાખતો હતો. અને દરરોજ રાતે તે તેની પ્રેમીકાના ઘરે જતો રહેતો જેના કારણે પત્ની ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી પરિસ્થિતીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ પત્નીએ પણ હાર ન માની અને તપાસ હાથ ધરી જેમા સામે આવ્યું કે તેના પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધો છે.

છેલ્લા એક વર્ષથી પત્ની પતિની કરતૂતો જોઈ રહી હતી. અને બાદમાં તેણે તપાસ હાથ ધરી હતી. બનાવના  દિવસે પત્ની તેના પતિની પ્રેમીકાના ઘરે 181 મહિલા ટીમને લઈને હોચી હતી. જ્યા પત્ની અને પ્રેમીકા વચ્ચે મોટા પ્રમાણમાં બોલાચાલી થઈ. અને બાદમાં તેમણે અંદર ઘરમાં જઈને તપાસ કરી તો પતિ બાથરૂમમાં સંતાયેલો મળી આવ્યો..જેથી પત્નીએ તેના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી..

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *