રાજ્યના ફેમસ મંદિરના 70 વર્ષે પૂજારીની કામલીલા, મહિલાઓને પોતાની રૂમમાં લઈ જઈને કરતો હતો એવું કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે…

ખંભાતના ધુવારણ સ્થિત ઇન્દ્રભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે 70 વર્ષે પૂજારી અમરનાથ વેદાંતીય મહિલા સગીરા સાથે દુષ્કર્મ આનસરવાની ઘટના ત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચા બની છે આ ના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેના કારણે સમગ્ર પંથકમાં અત્યારે મોટો ખળભળાટ મજી ગયો છે.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ અધિકારીને થતા તાત્કાલિક ધોરણે સાયબર એક્ટ હેઠળ અને ગુનો નોંધીને આરોપીને તરત જ જેલ ભેગો કરી દીધો છે જ્યારે પોલીસ કર્મચારીઓને જાણવા મળતી માહિતી મુજબ ફક્ત આરોપીએ આ એક જ મહિલા સાથે કામલીલા કરી નથી પરંતુ અનેક સગીરા મહિલાઓ સાથે ત્યાં આવી કરતું તો કરતો હતો.

આરોપી પૂજારી વિશે જાણવા મળતી માહિતી મુજબ તે પોતે ગરીબ પરિવારની અને ની સંતાન મહિલાઓને દુઃખ દૂર કરવાનું કહીને લંપટ પૂજારી પોતાની વાસના સંતોષતો હતો પોલીસ કર્મચારી આ આરોપી પૂજારી વિશે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તે પોતે 2007માં ઉત્તર પ્રદેશથી અહીં આવ્યો હતો અને બાદમાં તેણે ત્રણ વર્ષમાં જ આકાશ સ્થળ કયા પોલટ કરી નાખી હતી.

ભક્તોના પૈસા કરતો અને પૂજારીએ રૂમની અંદર ત્રણ રોમો બીજી બનાવી હતી જ્યાં માત્ર ને માત્ર મહિલાઓને જ એન્ટ્રી હતી આ સાથે આરોપી પૂજારી એટલો માસ્ટર માઈનો હતો કે પોતે રૂમના દરવાજા અને બારીમાં કાળી ફિલ્મ પણ લગાવી દીધી હતી જેથી બહારથી કોઈ અંદર જોઈ ના શકે.

લોકોના જણાવ્યા અનુસાર આરોપી પૂજારી ગરીબ પરિવારની મહિલા અને ની સંતાન મહિલાઓને પોતાના ટાર્ગેટ બનાવતો હતો ની સંતાન મહિલાઓને ભાદા રખાવતો અને પગે પડેલી મહિલાઓની પીઠ પર મોરપીછની ફેરવીને આશીર્વાદ આપી વર્ષમાં કરી લેતો હતો અને બાદમાં શારીરિક હડપલા કરીને મહિલાના પોતાનો શિકાર બનાવતો હતો.

Leave a Reply

Your email address will not be published.