સમાચાર

પૂર્વ સરપંચનો દીકરો દોઢ મહિનાથી રેપ કરતો હતો, 6 મહિનામાં 3 યુવકોએ શિકાર બનાવી, 14 વર્ષની પીડિતાએ આરોપી યુવકની હત્યા કરી

આજકાલ સગીરા ઉપર દુષ્કર્મ કરવાના કે ખૂબ જ વધી ગયા છે. અને એવું જ કિસ્સો એક રાજસ્થાનના અલવર જિલ્લામાં થયેલો છે રાજસ્થાનના અલવર માં એક ચૌદ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ થયું હતું અને તે પૂર્વ સરપંચનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. અને તે યુવકની લાશ 18 તારીખના રોજ અલવરના કોટકાસીમ વિસ્તારમાં મળી આવી હતી. જ્યારે પોલીસને તેની જાણ થઇ ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે આ યુવકનું મર્ડર કરવામાં આવ્યું છે.

પોલીસે જણાવ્યું તે અનુસાર આ યુવક પૂર્વ સરપંચ નો પુત્ર હતો અને તે એક યુવતીને ઘણા બધા સમયથી બ્લેકમેલ કરતો હતો અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો ત્યારબાદ તે પોતાના મિત્રોની સાથે પણ સંબંધ બનાવવા માટે તે યુવતીને દબાણ કરતો હતો આમ આ વાત યુવતીને પસંદ ન પડતા તે યુવતીએ યુવકને ખેતરમાં બોલાવ્યો હતો અને ત્યારબાદ તે યુવકની હત્યા કરી નાખી હતી. જ્યારે આ ઘટના બની હતી ત્યારે યુવક ફુલ શરાબના નશામાં ધૂત હતો.

ભીવાડીના ASP અતુલ સહુએ આ સમગ્ર ઘટનાની તપાસ કરી અને તેમને જણાવ્યું હતું કે 17 તારીખે પૂર્વ સરપંચ યાદવના પુત્ર વિક્રમ યાદવ જેની હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેની લાશ ગામના નજીક એક પ્રસ્તાવ પરથી મળી આવી હતી આમ પરિવારના લોકોને જ્યારે તેની જાણ થઇ ત્યારે તેઓને લાગ્યું કે તેનું કોઈ એક્સિડન્ટમાં અથવા તો અન્ય સંજોગો અનુસાર મૃત્યુ થઈ ગયું હશે અથવા તો પડી જવાના કારણે તેનું મોત થયું હશે.

જ્યારે તે યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે વખતે તેના ગળા ઉપર એક અલગ જ પ્રકારના નિશાન જોવા મળ્યા અને લોહીના ડાઘા પણ તેના કપડા ની આસપાસ જોવા મળ્યા તેથી પરિવારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને તે તપાસમાં ગામની જ દસમા ધોરણમાં ભણતી એક યુવતી ઉપર પોલીસને શંકા ગઈ અને પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી તેમાં તેમને જાણવા મળ્યું કે તે યુવતીની માતા નથી અને તેનો ભાઈ પ્રાઇવેટ નોકરી કરે છે તથા પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે સમગ્ર બાબત ની જાણ પોલીસની સામે આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં વિક્રમ યાદવ ના ઘરે આ યુવતી પાણી ભરવા જતી હતી અને દોઢ મહિના પહેલા જ આ યુવતીએ પોતાના પ્રેમી સાથે વાત કરવા માટે વિક્રમ સાથે ફોનમાં ગયો હતો અને સમગ્ર વાતચીત વિક્રમ ના ફોનમાં રેકોર્ડ થઈ જવાથી તે યુવતીને બ્લેકમેલ કરતો હતો અને તેની સાથે દુષ્કર્મ પણ આચરતો હતો આમ જ્યારે તે યુવતીને તેના મિત્રો સાથે પણ સંબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કરતો અને દબાણ કરતો હતો તે બાબત યુવતીને બિલકુલ પસંદ ન હતી.

વિક્રમ ના પહેલા પણ ગામના બીજા બે યુવકોએ પણ આ સગીરા નો રેપ કર્યો હતો અને ત્યારબાદ જ્યારે છ મહિના પહેલા આ યુવકને પણ તેમના અફેરની જાણ થઈ હતી ત્યારે તે બાબતને લઈને બંને યુવકો આ યુવતીને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરતા હતા.

એસપીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં યુવતી વિક્રમ ના ઘરે પાણી ભરવા ગઈ હતી અને તેણે ઈશારો કરીને કહ્યું હતું કે બાજુના ખેતરમાં આવ એ વખતે વિક્રમ ફુલ નશામાં ધૂત હતો અને તે જ આ બાબતનો ફાયદો ઉઠાવીને યુવતીએ વિક્રમના ગળામાં દુપટ્ટો ભરાવીને તેનો વડોદરા બનાવી દીધું હતું અને ત્યાર બાદ તેનું મોત થઈ જતાં તેની લાશ રસ્તામાં જ ફેંકી દીધી હતી.

કોટકાસીમ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના જ્યારે બહાર આવી ત્યારે સગીરાની અટકાયત કરવામાં આવી હતી અને તેને અલવરના નારી નિકેતન માં મોકલી દેવામાં આવી હતી અને વિક્રમ સિવાય બીજા ત્રણ લોકો વિરુદ્ધ આ સગીરા પર રેપ કરવાનો કે નોંધી લેવામાં આવ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી અલગ-અલગ પ્રકારના મુદ્દા મળી આવ્યા હતા જેમકે વિક્રમ નો મોબાઇલ મળ્યો હતો તથા દુપટ્ટાનો સર્જેલો ટુકડો મળ્યો.

તેના ઉપર લોહીના ડાઘ હતા અને જ્યારે તેને તપાસમાં મોકલવામાં આવ્યા ત્યારે તથા જ્યારે તે સગીરાને સમગ્ર તપાસ કરવામાં આવી ત્યારે બધી જ બાબત બહાર આવી ગઈ હતી. ઘરે વિક્રમ નો મોબાઇલ ક્યાંથી મળ્યો અને તેની તપાસ કરવામાં આવી ત્યારે વિક્રમ ના મોબાઈલ માં તે સગીરા વિરુદ્ધ ના ઘણા બધા પુરાવાઓ સામે આવ્યા હતા તેથી આ કેસ ખૂબ ખૂબ જ ગૂંચવાઈ ગયેલો થઈ ગયો છે અને જ્યારે કયા કયા યુવકોએ તેની ઉપર રેપ કર્યો હતો તેની હજુ સમગ્ર માહિતી અત્યારે ગુપ્ત રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.