કળિયુગી પુત્રે પોતાની પત્નીને ખુશ કરવા માટે માતાને જ માર મારી, માતા પર લાકડી અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી…

ઉત્તર પ્રદેશમાં આવેલા ગ્રેટર નોઇડામાં એક પુત્ર કળિયુગી પુત્રે વૃદ્ધ મહિલાને ખૂબ જ માર મારવાની ઘટનાએ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વાયરલ થતી જોવા મળી છે, અને તેમાં પણ લોકોએ તેના કળિયુગી પુત્ર સામે ખૂબ જ ગુસ્સોની પ્રતિક્રિયા આપી છે અને તેમને આવા લોકો સામે ખૂબ જ કડક કાર્યવાહી થવી જોઈએ એવું પણ જણાવ્યું છે. ઉત્તર પ્રદેશમાં એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે તેમાં એક પુત્રએ પોતાની પત્નીને ખુશ કરવા માટે પોતાની જ માતાને તિક્ષણ હથીયારો વડે મારી હતી અને તેમને ખૂબ જ ગંભીર ઇજા પહોંચાડી હતી તેવું જાણવા મળ્યું છે.

આમ પોલીસને જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસે આ આરોપી પુત્રની ધરપકડ કરી દીધી હતી અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હરિશ્ચંદ્રે જણાવ્યું હતું કે ટ્રેક્ટર 126 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોહિયાપુર ગામમાં રહેતા શ્રીમતી જગમતી બહેનના પુત્ર મનોજ 28મી તારીખે રાત્રે નશામાં હોવાથી ઘરે આવીને બહુ મોટો ઝઘડો કર્યો હતો અને પોતાની માતાને તિક્ષણ હથિયારો વડે માર મારી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે તેમને આ રિપોર્ટ નોંધ્યો તેના પછી તે આર્થિક પુત્રની ધરપકડ કરી દીધી હતી અને તેમણે કહ્યું હતું કે તપાસ આધારે પોલીસને માહિતી મળી કે મનોજની પત્નીનો તેની માતા સાથે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો અને ત્યાર પછી તે ઝઘડો કરીને પોતાના પિયર જતી રહી હતી ત્યારબાદ મનોજ અત્યારે જ્યારે તેને લેવા ગયો ત્યારે તેની પત્નીએ કહ્યું હતું કે જ્યાં સુધી તમારી માતા ઘર નહીં છોડે ત્યાં સુધી હું એક ઘરમાં પાછી આવું નહીં.

આમ મનોજ એ પોતાની પત્નીને પાછી ઘરે લાવવા માટે પોતાની માતાને રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો અને તેના આધારે તેને શિક્ષણ હથિયાર વડે તેની માતા ઉપર હુમલો કર્યો આમ પોલીસે આ સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને વરિષ્ઠ અધિકારીના નેતૃત્વમાં તેની તપાસ પણ આગળ હાથ ધરવામાં આવી છે. જ્યારે વૃદ્ધ મહિલાને આ પુત્ર માર્યો હતો તે સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થતી જોવા મળી છે અને લોકોએ તેના ઉપર ખૂબ જ ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે લોકોએ આ કળિયુગ ના પુત્ર સામે ખૂબ જ ગુસ્સાવાળી પ્રતિક્રિયા આપી છે.

પોલીસ અધિકારીઓએ પણ જણાવ્યું છે કે આવા પ્રકારના લોકો સામે તો ખૂબ જ કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને સજા પણ ખૂબ જ કડક થવી જોઈએ. ત્યારબાદ બીજું જાણવા મળ્યું છે કે એપ્રિલ મહિનામાં પણ ગુરુગ્રામ થી આ જ પ્રકારનો એક કિસ્સો જોવા મળ્યો હતો. તેમાં 65 વર્ષની એક વૃદ્ધ માતા ઉપર સગા પુત્ર દ્વારા માતાને મારી નાખવાના ઇરાદાથી હુમલો કરવામાં આવ્યો હતો, અને આ સમગ્ર ઘટનામાં પુત્ર એ પોલીસ ને પકડીને જેલમાં નાખી દીધો હતો.

આ સમગ્ર ઘટનાની મળેલી માહિતી અનુસાર વૃદ્ધના ભંડારી પોતાના ખૂબ જ ગુસ્સે ભરાયેલા પુત્રને સમજાવવા આવ્યા હતા અને ત્યારે પુત્ર મનીષ એક રાક્ષસની જેમ પોતાની માતા ઉપર ગળા અને છાતીના ભાગમાં શિક્ષણ ઘા મારી દીધા હતા અને ત્યાંથી નાસી છુટ્યો હતો આમ આ સમગ્ર ઘટના થયા બાદ તે વૃદ્ધ લાંબા સમય સુધી મદદ માટે બધાને બોલાવી રહ્યા હતા પરંતુ તેમની મદદ માટે કોઈ જ આવ્યું હતું ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *