બોલિવૂડ

રાધિકા મદને સમુદ્ર કિનારે એકદમ શર્ટ કપડા પહેરીને પડ્યા એવા ફોટા કે…

બોલિવૂડ અભિનેત્રી રાધિકા મદને સોશિયલ મીડિયા પર પોતાનો ગ્લેમરસ લૂક શેર કર્યો છે. (ફોટો: ઇન્સ્ટાગ્રામ) રાધિકા મદને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બીચ પર શાનદાર સ્ટાઇલમાં જોવા મળી રહી છે. ચાહકો સોશિયલ મીડિયા પર રાધિકા મદનની આ તસવીરો પર જોરદાર પસંદ કરી રહ્યા છે અને તેની ટિપ્પણી કરી રહ્યા છે.

રાધિકા મદનના લેટેસ્ટ ફોટો પર અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ આવી છે.જે ખુબ જ મોટો આકડો છે. કારકિર્દીની વાત કરીએ તો ચાહકોને રાધિકા મદનની ફિલ્મ અંગ્રેજી માધ્યમ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ પછી ફિલ્મ ‘પતાખા’ માં રાધિકા મદનનું પાત્ર પણ ચાહકોને ખૂબ ગમ્યું છે. રાધિકા મદનના ઇન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન ફોલોઅર્સ છે.જે ખુબ જ મોટો આકડો છે.

 

View this post on Instagram

 

A post shared by Radhika Madan (@radhikamadan)

 

View this post on Instagram

 

A post shared by Radhika Madan (@radhikamadan)

રાધિકા મદન એક ભારતીય બોલીવુડ ચલચિત્ર અભિનેત્રી છે. શરૂઆતમાં, રાધિકા નવી દિલ્હીમાં નૃત્ય પ્રશિક્ષક તરીકે કામ કરતી હતી. ૨૦૧૪માં, તેણે કલર્સ ટીવીની મેરી આશિકી તુમ સે હૈ માં અભિનેતા શક્તિ અરોરાની જોડીદાર તરીકે ટેલિવિઝન અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આ કાર્યક્રમ ૨૦૧૬માં સમાપ્ત થયો હતો. ત્યાર બાદ તેમે વિશાલ ભારદ્વાજના રમૂજી ચલચિત્ર પટાખા (૨૦૧૮) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેના માટે તેણીએ ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ (સ્ત્રી) અને શ્રેષ્ઠ અભિનેત્રી (વિવેચક) ના નામાંકનો મેળવ્યા હતા. જે ખુબ જ સારી બાબત છે.

 

View this post on Instagram

 

A post shared by Radhika Madan (@radhikamadan)

 

View this post on Instagram

 

A post shared by Radhika Madan (@radhikamadan)

રાધિકા દિલ્હીની રહેવાસી છે. તેની કારકિર્દીની શરૂઆત દૈનિક ધારાવાહિક મેરી આશિકી તુમ સે હૈ વડે શરૂ થઇ હતી. જે કલર્સ ટીવી ૨.૫ વર્ષ ચાલી હતી. તેણે નૃત્યના જીવંત કાર્યક્રમ ઝલક દિખલા જા માં પણ ભાગ લીધો હતો.રાધિકાએ ત્યાર પછી વાસન બાલાની મર્દ કો દર્દ નહીં હોતા માં જોવા મળી હતી. આ ચલચિત્ર ૨૦૧૮ ટોરેન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના મિડનાઇટ મેડનેસ વિભાગમાં રજૂ થયું, જ્યાં તેણે મીડનાઇટ મેડનેસ પીપલ્સ ચોઇસ એવોર્ડ જીત્યો હતો.આ ફિલ્મ ૨૦૧૮ના મામી ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ થઇ હતી જ્યાં તેને લોકોનો સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *