સમાચાર

ગુજરાત માટે સારા સમાચાર! કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો

કોરોના અપડેટ કોરોના નવા કેસ માં ઘટાડો થઈ રહ્યો છે, તાંજેતરમાં મળતી માહિતી મુજબ કાલ થી કોરોના ના કેસ ઓછા થયા છે જે આપણા માટે એક રાહતના સમાચાર કહેવા કોરોના નવા કેસ માં ૬.૫ ટકાનો ઘટાડો થયો છે આપણા માટે સારી ખબર કહેવાય છેલ્લા ૨૪ કલાકમાં 69, 959 પેશન્ટ સારા થયા છે.

ભારતમાં કોરોના ના નવા કેસો મા થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે આપણા માટે એક સારી ખબર કહેવાય છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના ૧.૬૮લાખ નવા કેસ સામે આવ્યા છે. કાલથી લઈને આજ સુધીમાં કોરોનાના ૧,૭૯,૭૨૩ કેસ સામે આવ્યા છે.

સૂત્રો અનુસાર,છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 1,68,063 કેસ દાખલ થયા છે. કુલ સંક્રમણ વ્યક્તિઓની સંખ્યા ૩૫,૮૭૫,૭૯૦ થઈ ગઈ છે, દેશ માં હાલ ૮,૨૧,૪૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના નવા કેસ માં ૬.૫ ટકાનો ઘટાડો થયો છે આપણા માટે સારી ખબર કહેવાય છેલ્લા ૨૪ કલાકમાં 69, 959 પેશન્ટ સારા થયા છે.

કોરોનાથી 277 લોકો મૃત્યુ પામ્યા છે કોરોનાથી એક દિવસમા 277 લોકો મૃત્યુ પામ્યા છે, દેશમાં કોરોના થી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા ૪૮૪,૨૩૧ થઈ ગઈ છે. દેશમાં કોરોના નો રિકવરી રેટ ૯૬.૩૬ છે. અત્યારના સમયમાં કોરોના નો પોઝિટિવ રેટ ૧૦.૬૪ છે દેશમાં ઓમીક્રોન ના કેસ ૪૪૬૧ છે નવા પ્રકારના આ ઓમીક્રોન ન કેસ વધી ને ૪૪૬૧ થઈ ગઈ છે.રસીકરણ પર પણ ભાર મુકવામાં આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાક માં ૯૨,૦૭,૭૦૦ લોકો ને રસી અપાઈ ચુકી છે ટોટલ રસીકરણ ની સંખ્યા ૧,૫૨,૮૯,૭૦,૨૯૪ છે.

ICMRની નવી સલાહ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ટેસ્ટિંગની બાબતે મહત્વની સલાહ આપી છે. ICMRએ કહ્યું, ‘કોરોના દર્દીના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિએ કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી.માત્ર વધારે તફ્લીક ધરાવતા લોકોને જ કોરોના માટે ટેસ્ટ કરાવવાની જરૂર છે. હાઈ-રિસ્ક એટલે કે જેઓ મોટી ઉંમરના છે અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. ICMRAએ કહ્યું કે કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા પછી માત્ર વૃદ્ધો અથવા ગંભીર બીમારીનું જોખમ ધરાવતા લોકોની તપાસ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *