લેખ

રાજા-મહારાજાઓ આ વસ્તુ ખાઈને પોતાનો શકિત વધારતા હતા, પછી રાણીઓ સાથે આખી

આપણા શરીરમાંટે ઉર્જા મળી રહેવી ખુબ જરૂરી છે. અને તેજ કારણથી આપણાને દરેક કાર્ય કરવાની ક્ષમતા મળી રહેતી હોય છે. અને આજની ભાગદોડ વાળી જીંદગીમાં માણસો તેમના કામને એટલું મહત્વ આપે છે. કે તેઓ યોગ્ય રીતે ભોજન પણ નતી કરતા અને વડાપાઉ કે પફ જેવા જંકફુડ ખાઈને પોતાનો દિવસ પસાર કરી લેતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે શરીર માટે ખોરાક ખુબજ જરૂરી છે.

જો યોગ્ય પ્રમાણમાં તમે ખોરાક લેવાનું નહી રાખો તો તમારા શરીરને પણ યોગ્ય પ્રમાણમાં ઉર્જા નહી મળી રહે. અને તેના કારણે તમને થાક લાગશે શ્વાસમાં તકલીફ થશે. સાથેજ તમારી  લાઈફ ઉપર પણ ગંભીર અસર પડી શકે છે. કારણકે શરીરમાં જ્યારે ઉર્જા નહી હોય તો તમારામાં કરવાની ક્ષમતા પણ ઓછી થઈ જશે. અને આવી સમસ્યાને કારણે લોકો  ખાઈને કરવાનું પસંદ કરે છે. પરંતુ જો યોગ્ય પ્રમાણમાં તમે ખોરાક લેવાનું રાખશો તો તમારે આ સમસ્યાનો સામનો નહી કરવો પડે.

આ સીવાય આપને જણાવી દઈએ કે પહેલાના સમયમાં પણ લોકો આજ રીતે ની જગ્યાએ નો ઉપચોગ કરતા હતા. જોકે આજે પણ લોકો નો ઉપયોગ કરતા હોય છે.  હિમાલયના પહાડોમાં ગરમીના સમયે વધારે મળી આવે છે. અને તેના કારણે શરીરમાં તમને કોઈ ખામી હોય તો દૂર થઈ જાય છે. આ ઉપરાંત ને કારણે સમયે પણ ઉત્તેજના વધી જતી હોય છે.પરંતુ આપને જણાવી દઈએ કે એક ચોખાના દાણા બરાબર  લેવું જોઈએ અને તેનું સેવન હંમેશા ઘી સાથે કરવું જોઈએ…

આ સીવાય લોકો શરીરમાં ઉર્જા મેળવવા માટે અશ્વગંધા પણ લેતા હોય છે. જેને જીનસેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અશ્વગંધાને કારણે અશક્તી તેમજ થાક જેવી સમસ્યાઓ દૂર થાય છે. સાથેજ તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. સાથેજ પહેલા  લેવાથી ઉત્તેજના પણ વધી જાય છે. જેના કારણે લોકો અશ્વ–ગંધા લેતા હોય છે. મહત્વનું છે ઉંઘતા પહેલા એક ગ્લાસ ઉકાળેલા દૂધમાં અશ્વ–ગંધા લેવું સૌથી વદારે ફાયદાકારક માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *