સાવધાન!! નદીઓએ ખતરાના નિશાન વટાવીને અટલાએ પહોચી ગઈ, આગામી સમય આ વિસ્તારો માટે ખુબ ભારે

મેઘરાજા હાલ સમગ્ર રાજ્યમાં તમે કદાચ બેટિંગ કરી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતને ખતરનાક રીતે ધમરોલી નાખ્યું છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હાલ અત્યારે નદીઓએ ખતરા ની નિશાનીઓ પણ વટાવી દીધી છે અનેક ગામોમાં હાલ પાણીના ગર્ભાવ થઈ જતા સંપર્કો તૂટ્યા છે અને નદી કાંઠે રહેતા લોકોના અત્યારે હાલ જીવ તાળવે ચોટી ગયા છે દક્ષિણ ગુજરાતમાં અત્યારે જળબમમાં કાળજી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

મેઘરાજાએ હાલ સમગ્ર રાજ્યમાં ખૂબ જ ભયંક તરીકે તાંડવ કરી રહ્યા છે ત્યારે નદી નાળામાં પાણી સમાવવું ત્યારે મુશ્કેલ બની ગયું છે તમને જણાવી દઈએ કે નદીઓ એ જેમાં ઔરંગા અંબિકા કાવેરી માન પૂર્ણદેવ ઝાંખરી ડોલવણ આ બધી જ નદીઓ એ અત્યારે ખતરા રૂપે દેખાઈ રહી છે નદીઓમાં જળપ્રવાહ એકદમ ફુંફાડા મારતો જોવા મળી રહ્યો છે.

મેઘરાજા અત્યારે બધું જ તબા કરવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજી આગામી ચાર દિવસ અતિ ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે તમને જણાવી દઈએ તો અનેક પુલ પાણીમાં ગરકાવ થતા સેકડો ગામોના સંપર્ક કપાઈ ગયા છે અને વધુમાં તો નવસારી ડાંગ અને વલસાડમાં તો મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે અને વરસાદની ધબધબાટી બોલાવી દીધી છે.

અનેક લોકોના ઘરમાં નદીઓના પાણી ઘૂસી ગયા છે અને અત્યારે હાલ જનજીવન પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યારે જલબમમાં કાર્ય પરિસ્થિતિ ઉભી થઇ છે જ્યારે સવારનું વિભાગનું કહેવું છે કે હજી પણ ભારે વરસાદની આગાહી થઈ શકે છે નવસારી વલસાડ સુરત ડાંગ જેવા વિસ્તારોમાં નદીઓ એ ભયજનક સપાટી પણ હાલ વટાવી દીધી છે અને આ ખૂબ જ ચિંતા નો વિષય છે નદી કાંઠા વિસ્તારના રહેતા લોકો ને અત્યારે હાલ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી ડાંગમાં અત્યારે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે ચીખલી ગણદેવી તાલુકા માં કાવ્યાય અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે કાવેરી નદીની ભયજનક સપાટી તમને જણાવી દઈએ તો નદીમાં ભયજનક સપાટી અત્યારે 19 ફૂટ વટાવીને 24 ફૂટ વહેવા લાગી છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે અંબિકા નદી ની ભાઈ જનક સપાટીની વાત કરીએ તો અંબિકા નદીની સપાટી 28 ફૂટ છે જે વટાવીને 34.95 ફૂટ સુધી પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.