ચોમાસાને લઈને કરવામાં આવી મોટી આગાહી, ખબર વાંચીને ખેડૂતો થઇ રહ્યા છે રાજીના રેડ

ગુજરાત રાજ્યમાં ખેડૂતોને રાહત ના સમાચાર મળ્યા છે અને તેમાં ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની શક્યતા જાહેર કરવામાં આવી છે તેમજ ગુજરાતમાં 10 જૂન પછી ચોમાસું આવે તેવી શક્યતાઓ જોવા મળી છે જેમાં જૂન મહિનાના આરંભમાં પ્રિમોન્સૂન એક્ટિવ થાય તેવું લાગી રહ્યું છે તથા 27 તારીખે ચોમાસુ કેરળ પહોંચશે તેવી શક્યતાઓ જોવા મળી છે.

ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને તેમનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે અને તેમાં પણ મધ્ય ગુજરાતમાં 10 જૂન પછી ચોમાસુ આવવાની આગાહી કરવામાં આવી છે તથા અંદમાન નિકોબાર માં શું પહોંચી ગયું છે જૂન મહિનાના પ્રારંભે પ્રિ મોનસુન એક્ટીવ થાય તેવું લાગી રહ્યું છે અને આ વર્ષે ચોમાસું કેરળમાં નિયત સમયે પહેલી જૂન કરતાં પાંચ દિવસ વહેલું આવે તેવી શક્યતા છે.

કાળઝાળ ગરમીથી ખૂબ જ જલ્દી રાહત મળશે તેવા સમાચાર આવ્યા છે અને કેરળમાં દક્ષિણ તથા પશ્ચિમ ચોમાસુ પાંચ દિવસ વહેલું આવશે તેવું જાણવા મળેલ છે ૨૭ મિમી સુધીમાં કેરળના દરિયા કાંઠા માં ચોમાસુ દસ્તક આપે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તેના આધારે ગુજરાતમાં પણ ચોમાસાનું 5 દિવસ પહેલા જ આગમન થઈ શકે છે તેવું લાગે છે આમ આગઝરતી ગરમીમાં છે ગુજરાતના લોકોને રાહત મળી શકે તેવું લાગી રહ્યું છે.

27મે ના ચોમાસુ કેરળમાં પહોંચે તેવી ખૂબ જ પ્રબળ શક્યતાઓ જોવા મળી છે તથા ગુજરાતમાં 10 થી 15 જૂન ની વચ્ચે ચોમાસું આવી શકે છે તથા 15 થી 20 જૂન ની વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું આવી જશે અને વરસાદનું આગમન થઇ શકશે, ભારત માટે દક્ષિણ અને પશ્ચિમ ભાગ નો ચોમાસુ લાઈફલાઈન સમાન જોવા મળે છે. આમ હવામાન નિષ્ણાંતોએ જણાવ્યા મુજબ 16મી તારીખે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે.

ત્યાં કેરળ બાજુ એટલે કે કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ બેસવાની તારીખ પણ આવી ગઈ છે અને તે છે પહેલી જૂન આ વખતે ત્યાં પણ ચોમાસું વહેલું બેસી શકે તેવી શક્યતાઓ જાહેર થઈ છે, તથા 27 તારીખ સુધી કેરળમાં ચોમાસાનું આગમન પણ થઈ જશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આમ નિર્ધારિત સમય કરતાં ચોમાસુ પાંચ દિવસ વહેલું બેસી શકે તેવું લાગી રહ્યું છે અને ગુજરાતમાં પણ તે વહેલું બેસી જશે તેવું લાગે છે જોકે અત્યારે તો એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી શકે તેવું હવામાન વિભાગ ને લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *