રાજકોટમાં ધો-10ની વિદ્યાર્થિનીએ રૂમમાં પેટ્રોલ છાંટીને જાતે કરી નાખ્યું અગ્નિસ્નાન, નાપાસ થવાના ડરથી આત્મહત્યાં કરી

આજકાલ ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. પરીક્ષાનું ટેન્શન ના લીધે એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી નાખી છે તેઓ કેસ સામે આવ્યો છે. આ બનાવની વાત કરીએ તો ધોરણ-૧૦માં ભણતી રાજકોટ ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસંસ્કાર કરી નાખ્યો હતો. આ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

પરીક્ષાના ટેન્શનને લીધે આત્મહત્યાને અંજામ આપ્યો. મળતી માહિતી મુજબ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતી એકદમ રેગ્યુલર રહેતી અને જે બોર્ડની પરીક્ષા પણ આપી રહી છે તે વિદ્યાર્થીની એ ગુરૂવારના રોજ 5 વાગે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસંસ્કાર કરી નાખ્યું હતું. પછી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રે 01:30 વાગ્યે તેનું મોત થઈ ગયું હતું. આ વિદ્યાર્થી ની પરીક્ષાના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેને આપઘાત કરી લીધો હતો આખો કેસ ભક્તિનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે.

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં આવેલી કડવીબાઈ સ્કૂલ ની અંદર પરીક્ષા દેવા માટે આપઘાત કરે છોકરી નો નંબર લાગ્યો હતો. આ છોકરીના પિતા ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અત્યારે પોલીસે ઘટનાસ્થળે જય કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસની કાર્યવાહીમાં જાણવા મળ્યું છે કે ધોરણ-10 બોર્ડની પરીક્ષા આપતી આ વિદ્યાર્થી ના પેપર ખરાબ જવાને કારણે તેણે આ પગલું ભર્યું હતું. ત્યારબાદ આખો કેસ ભક્તિ નંદન પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવા માટે આગળ વધારવામાં આવ્યો હતો. સાથે સાથે પંચનામાની કાર્યવાહી પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.