રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સવારના પોરમાં જ અચાનક જ આવ્યા ભૂકંપના આંચકા, ગોંડલ થી 14 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ… Gujarat Trend Team, September 1, 2022 આજે વહેલી સવારે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના રાજકારણ અનુભવ્યા છે જ્યાં હુકમના રાજસ્થાની તીવ્રતા 3.5 ની માપવામાં આવી છે ગોંડલથી 14 કિલોમીટર દૂર હુકમનું તીવ્ર બિન્દુ નોંધાયું છે રાજકોટમાં 10.40 મિનિટે ભૂકંપના આજકા નોંધાયા હતા. જેને કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો હતો. જાણવા વિસ્તારમાં હતો ભૂકંપના આજકા અનુભવતા લોકો તરત તો તરત જ ઘરની બહાર નીકળી આવ્યા હતા અને લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. ધરા ધ્રુવસ્થાસ ગોંડલના લોકોમાં ડરનો માહોલ જોવા મળતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. વીરપુર સહિત વિસ્તારોમાં લોકો ધરા ધ્રુજાની ઘરની બહાર નીકળી ગયા હતા સવારના 10:00 વાગે આસપાસ લોકો કામ ધંધે લાગ્યા અને ત્યારે અચાનક જ ભૂકંપના આજકા ગ્રામ્ય વિસ્તારમાં અનુભવ્યા હતા જ્યારે ખેડૂત ભાઈઓ ખેતરોમાં કામ કરતા ત્યારે ભૂકંપના આંચકો લાગ્યા હતા. બીજી તરફ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હોમન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સુરત નવસારી ડાંગ તાપી વલસાડ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, vahalnodariyo વેબસાઇટ અથવા પેજની નહીં. સમાચાર