પગભર થઈને પોતાના પિતાને મજૂરી કામ માંથી મુક્તિ અપાવવા માગતો હતો પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરતા યુવકે આત્મહત્યા કરી નાખી.. Gujarat Trend Team, July 29, 2022 હાલ રાજકોટમાં અત્યારે ખૂબ જ ચોક આવનારો કિસ્સો સામે આવ્યો છે ગોંડલના કમરકોટડા માં જય સરવૈયા નામનો એક યુવકે ત્રણ પેજ ની સુસાઇડ નોટ લખીને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું બનાવો અત્યારે સામે આવ્યો છે સુસાઇડ નોટમાં યુવાને પોતાના અંગદાન સહિત બીજી ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે જેને વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. જાણવા મળતી માહિતી મુજબ કમરકોટડા નિવાસી જયેશભાઈ જીવરાજભાઈ સરવૈયા નામનો યુવક જેને ઘણા ફાંસો ખાઈને પોતાનું જીવન ચલાવી દીધું હતું તેનો બનાવ સામે આવ્યો છે જયેશ પોતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને એક વખત તેણે સરકારી નોકરી માટે પરીક્ષા આપી હતી પરંતુ હું ખાસ સફળતા મળી ન હતી અને તેના કારણે છેલ્લા કેટલાક સમયથી તે નિરાશ થઈને બેસી ગયો હતો. નિરાશામાં જ તેણે પોતાનું જીવન અને ટૂંકાવાનો વિચાર કર્યો અને આત્મહત્યા કરીને આવડું મોટું પગલું ભર્યું હતું. જય છે પોતાના પિતાને મજૂરી કામ છોડાવીને એક સારી જિંદગી અને સુખી જિંદગી આપવા માંગતો હતો જયેશ પોતે સરકારી નોકરી મેળવીને પગભર બનીને માતા-પિતાના સુખ આપવામાં માગતો હતો. પોતાની અંતિમ ચિઠ્ઠીમાં આઈ એમ સોરી મમ્મી પપ્પા બહેન અને ભાઈ આવું લખીને તેણે અંતિમ બે ઇચ્છા પર ચડાવી હતી તેને લખ્યું હતું કે મારી બે અંતિમ ઈચ્છા છે જે આપ પૂર્ણ કરજો મારા અંગોનું દાન કરજો જેથી કરીને બીજા કોઈ લોકોને નવું જીવન મળી શકે તેમ જ મારા મરણ પાછળ કરવામાં જેટલી પણ ક્રિયા કરવામાં આવતી હોય તો બધી જ ટાળજો. તેની જગ્યાએ 20 થી 50 જેટલા વૃક્ષો વાવજો જે હું નથી વાવી શક્યો તે સાથે અંતિમ શબ્દમાં મૃદુતક યુવકે લખ્યું હતું કે એક સહિત પગથીયા હતા જે 23 વર્ષની ઉંમરે આખા દેશ માટે ફાંસીએ ચડી ગયા હતા અને હું છું જે મારા જિંદગીથી ભાગીને આત્મહત્યા કરી રહ્યો છું એવું કહીશું સાહેબ નોટ ત્રણ પાણીની લખી હતી સાથે… મૃતક યુવાને સોસાયટીમાં એવું પણ લખ્યું હતું કે હું મારી મુશ્કેલીઓ થી દૂર થવા માંગું છું હું ખૂબ જ સ્વાર્થી છું 23 વર્ષની ઉંમરે હું મારા મા-બાપનું ઋણ ચૂકવ્યા વગર જ જઈ રહ્યો છું આઈ એમ સોરી પણ મારે હવે જીવવાની બિલકુલ ઈચ્છા નથી હું માનસિક રીતે પણ ખૂબ જ હેરાન થઈ રહ્યો છું અને એટલા માટે બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવા મને વધારે સહેલી લાગી રહી છે. સમાચાર