સમાચાર

રાજકોટમાં યુવાને બાળકીની છેડતી કરીને કહ્યું તું મને બહુ ગમે છે હાલ મેડી ઉપર કહી…

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં એક ઘટના બની હતી તેમાં એક યુવાનની બાઈક ઉપર બેઠેલી અગિયાર વર્ષની એક છોકરીની એક યુવાને છેડતી કરી હતી અને તેને કહ્યું હતું કે તું મને ખૂબ જ ગમે છે ચાલ મારી સાથે ઉપર. આમ તેની છેડતી કરી હતી. આમ તેના માતા અને આજુબાજુ રહેતા લોકોએ યુવાનને પકડી લીધો હતો અને તેને પોલીસને આપી દીધો હતો પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી અને તેને કડક સજા આપી હતી. અને યુવતીની માતાની ફરિયાદ પરથી રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગવરીદળના વતની અને રાયધર વિસ્તારના સંબંધી મહેશ મનસુખભાઈ રાઠોડ (ઉં.વ.28) નામના વ્યક્તિ સામે IPC 354(A) અને POCSO હેઠળ ગુનો નોંધ્યો છે.

બાળકીની માતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી તેથી તેને પોલીસ ફરિયાદ કરી હતી અને તેમાં કહ્યું હતું કે મારા પતિ કારખાનામાં જાય છે અને મારે બે સંતાન છે જેમાં મારી પુત્રીની ઊંમર 11 વર્ષની 11 મહિનાની છે તથા તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે આમ હું મારા ઘરે રસોઈ બનાવતી હતી અને મારા પતિ કારખાને ગયા હતા અને તે જ સમયે અમારી દીકરી બહાર રમવા ગઈ હતી અને તે એકદમ જ મારી આગળ રડવા લાગી તેથી મેં મારી દીકરી ને પૂછ્યું કે શું થયું ત્યારે તેણે મને કહ્યું કે નીચે વાહન ઉપર બેઠી હતી ત્યારે એક અજાણ્યા માણસ મારી પાસે આવીને કહ્યું કે તું મને બહુ ગમે છે અને મારી સાથે, આમ હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

જ્યારે સમગ્ર હકીકત મારી દીકરી આવીને મને જણાવી ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેની ફરિયાદમાં કહ્યું હતું કે હું તૈયારીમાં જ બહાર તપાસ કરવા માટે ગઈ કે બહાર કે એ વ્યક્તિ કોણ છે અને ત્યાં બીજા લોકો પણ બહાર નીકળી ગયા હતા અને તે જ વખતે કેસુ બેન સિંગલ ના ઘરેથી એક વ્યક્તિને બહાર નીકળતા જ મારી દીકરી તેને ઓળખી લીધો હતો અને આમ અમારા વિસ્તારના કંચનબેન સહિતના દરેક વ્યક્તિએ તેને પકડી ને પૂછ્યું ત્યારે તેને કહ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ અને હવે હું આવું કરીશ નહીં મને માફ કરી દો તથા હું આ બાજુ આવીશ નહિ.

સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી ત્યારે પોલીસની ગાડી ક્યાં આવી ગઈ હતી અને સમગ્ર ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ આકરી પૂછતાછ શરૂ કરી દીધી હતી. તે દીકરીને માતાએ તેને સમજાવ્યું હતું કે હું બહાર કામ કરવા જવું છું તેથી તને કોઈ પણ ગમે તે રીતે હેરાન કરે અથવા તો તારી સાથે કંઈ ખરાબ થાય તો તારે આજુબાજુવાળાને પહેલાં જ જાણ કરી દેવી. આમ આ પ્રકારની તાલીમ આપેલી હોવાથી જ્યારે મહેશ પરમાર એ તેની છેડતી કરી ત્યારે તે દીકરી સજા થઈ ગઈ હતી અને તેમાંથી બહાર આવીને તેની માતાને તેને સમગ્ર બાબતની જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.