રાજકોટની ફેમસ પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે ગળા ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું, કારણ જાણીને તમે પણ ચોકી જશો

કોરોના કાળ બાદ આપઘાતના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે ક્યારેક આર્થિક સંક્રમણના કારણે તો ક્યારેક પારિવારિક ઝઘડા કે આપશે સહમત તેને કારણે તો ક્યારેક બળજબરીને કારણે વ્યક્તિ ખૂબ જ મોટું પગલું ભરીને આપઘાત કરતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યો છે રાજકોટ શહેરના ખૂબ જ ફેમસ વિહાર રેસ્ટોરન્ટ ધરાવતા હસમુખભાઈ પાંચાણી એ સવાર ના પોરમાં ઘરને રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું નો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટ શહેરના ફેમસ એવી પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને માલિક હસમુખભાઈ પાંચાણીએ આપઘાત કરી લેજો બનાવો અત્યારે હાલ સામે આવ્યો છે માલવયા નગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા આનંદ મંગળા ચોક મેઇન રોડ પર આકાશ સ્ક્વેરમાં નામના એપાર્ટમેન્ટમાં રહેતા વીઆર રેસ્ટોરન્ટના માલિક એ પોતાના ફ્લેટમાં ગળાફસો ખાઈને જીવન ટૂંકું હતું.

જાણવા મળતી માહિતી મુજબ હસમુખભાઈ પોતાની રૂમમાં સુતા હતા અને વહેલી સવારે હસમુખભાઈ ની પત્નીની ઊંઘ તૂટતા તેની બાજુમાં પતિને સાથે ન જોયા એટલે તરત તો તરત જ તપાસવા માટે હોલમાં ગયા હતા અને ત્યારે હોલમાં પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા જ તેને આઘાત લાગ્યો હતો અને બાદમાં તાત્કાલિક ધોરણે પરિવારજનોને જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસનો આખો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલાની તપાસ ચાલુ કરી દીધી હતી બાદમાં પંચ નમાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાસ્ટ ને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસે મૃતકની લાસ્ટ પરિવારના લોકોને સોંપી દીધી હતી.

અહેવાલ અનુસાર હસમુખભાઈ પોતે ત્રણ ભાઈ અને બે બહેનો વચેટ ના હોવાનું સામે આવ્યું છે અને તેને ત્રણ સંતાનો હોવાનું સામે આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંક્રમણને કારણે અને ભાઈઓ ભાગને લીધે ખૂબ જ ચિંતામાં રહેતા હતા અને તેના કારણે આ મોટું પગલું લીધું હોવાનું પરિવારના લોકોને કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *