Skip to content
ગુજરાત ટ્રેન્ડ
ગુજરાત ટ્રેન્ડ
  • home
  • સમાચાર
  • લેખ
  • જાણવા જેવુ
  • ધાર્મિક
  • બોલિવૂડ
  • રાશિ ભવિષ્ય
  • હેલ્થ
  • લાઈફ સ્ટાઈલ
  • રસોઈ
ગુજરાત ટ્રેન્ડ

રાજ્યના 13 જળાશયો અત્યારે હાઈ એલર્ટ પર, હજી હવામાન વિભાગે આગામી દિવસો માટે કરી ભારે વરસાદની આગાહી

Gujarat Trend Team, July 11, 2022

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રાજ્યના 207 યોજનાઓમાં 11 જુલાઈ સુધી 40.24% જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જો સરદાર સરોવર જળાશયની સપાટીની વાત કરીએ તો 1,51,586 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે જ્યારે જે કુલ સંઘ શક્તિના 45.37 ટકા છે. રાજ્યના 206 જેટલા જળાશયો 2,24,287 એમસીએફટી જળસંગ્રહ થયો છે.

પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર 11 જળાશયોમાં 100 ટકા કે તેથી વધુ જળ સંગ્રહ થયો છે જ્યારે 18 જણા સેવ 70 થી લઈને 100% 25 જણા સેવામાં 50 થી લઈને 70 ટકા આમાં સરદાર સરોવર સહિત 151 જળાશયોમાં 25 થી લઈને તેનાથી નીચે જળ સંગ્રહ થયો છે.

તમને જણાવી દઈએ તો હવામાન વિભાગે 11 જુલાઈ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ છોટાઉદેપુર સુરત જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ભરૂચ વડોદરા તાપી દમણ દાદરા નગર હવેલી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા વલસાડ સાબરકાંઠા મહેસાણા મહીસાગર જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર ભાવનગર અમરેલી જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી વલસાડ દાદરા નગર હવેલી સુરત તાપી ડાંગ જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ખેડા ભરૂચ નર્મદા આણંદ અમદાવાદ જેવા વિસ્તારમાં પણ હાલ ભારે વરસાદની આગાહી જોવા મળે છે. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

સમાચાર

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘તારક મહેતા’ની બબીતા ​​અય્યર કરોડોની માલકિન છે, વૈભવી જીવનશૈલી તમને આશ્ચર્યચકિત કરી દેશે
  • દેવોલિના ભટ્ટાચાર્જીએ મધ્ય રાત્રીએ દેવરજી સાથે કર્ય એવું કે જોઇને તમે પણ કહેશો દેવારે પણ નો મુક્યો…
  • નિક્કી તંબોલી ડ્રેસને વારંવાર ઉંચો કરીને શું કરવા માંગે છે તે ખબર નો પડી કઈ…
  • Video: આ છોકરીએ ‘કમલી’ ગીત પર ડાન્સ કર્યો, આ વિડિયો જોઇને લોકો થયા ઉતેજીત

Categories

  • જાણવા જેવુ
  • બોલિવૂડ
  • રસોઈ
  • લાઈફ સ્ટાઈલ
  • લેખ
  • સમાચાર
  • હેલ્થ
©2023 ગુજરાત ટ્રેન્ડ | WordPress Theme by SuperbThemes