હવામાન વિભાગે કરી એકદમ નવો નકોર આગાહી, રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ખાબકશે એક સાથે આટલો વરસાદ Gujarat Trend Team, June 30, 2022 રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ ખૂબ જ જામ્યો છે તેની વચ્ચે હવામાન વિભાગ એ આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે જેમાં વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. પહેલી જુલાઈ થી રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું જોર વચ્ચે તેઓ હવામાન વિભાગ એમ જણાવ્યું છે. જ્યારે 30 જૂનથી લઈને 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારના લોકો માટે પણ અત્યારે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે 1 જુલાઈ બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી સુરત દમણ વલસાડ જવા વિસ્તારોમાં ભારતીય અધિકારે વરસાદ પડે શકે છે જેમાં આગામી બે થી ત્રણ દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે હાલ તમને જણાવી દઈએ તો સુરત વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સવારના 9 વાગ્યા આજુબાજુ વરસાદ પણ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. માહિતી મળી અનુસાર ભારે વરસાદની સાથે પવન પણ ફોકાશે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જ્યારે ભારે વરસાદની આગાહીમાં મહીસાગર દાહોદ છોટાઉદેપુર કચ્છ જેવા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ જવા વિસ્તારોમાં વરસાદ સમાચાર